Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनगारधर्मामृतवर्षिणी टीका म० १६ द्रौपदीचरित निरूपणम्
४५७
.
संयतस्तथा विधो न भवति यः सोऽसंयतः = संयमरहित इत्यर्थः, अविरतः =भतीत कालिकपापाज्जुगुप्सापूर्वकं भविष्यति च संवरपूर्वकमुपरतो निवृत्तो विरतस्तथा विधो न भवति यः सोऽविरतः, विरतिरहितः, अप्रतिहतप्रत्याख्यातपापकर्मा प्रतिहतं = वर्तमानकाले स्थित्यनुभागहासेन नाशितं तथा प्रत्याख्यातं = पूर्वकृतातिउनके लिये तीन बार आदक्षिण प्रदक्षिण किया करके उनको वंदनाकी नमस्कार किया । वंदना नमस्कार करके फिर उन्होंने उनसे महान् पुरुषों के बैठने योग्य आसन पर बैठने के लिये प्रार्थना की- इस के बाद वे कच्छुल्ल नारद जल के छीटों से सिक्त हुए आसन पर कि जो दर्भ के ऊपर आस्तीर्ण था बैठ गये । बैठकर उन्होंने पांडु राजा से राज्य की यावत् अंतः : पुर की कुशल वर्ता पूछी। उनके पूछने पर पांडु राजाने कुन्ती देवी ने एवं पांचों पांडवों ने उन कच्छुल्ल नारद को खूब आदर किया यावत् अच्छी तरह से उनकी पर्युपासना की । द्रौपदी ने उन्हें असंयत, : अविरत एवं अप्रतिहत प्रत्याख्यतपापकर्मा जानकर उनका आदर नहीं किया, उनके आगमन की अनुमोदना नहीं की और न वह उनके आने पर उठी । वर्तमान कालिक सर्व सावध अनुष्ठान से जो निवृत्त होता है वह संयत है - ऐसा संयत जो नहीं होता है वह असंयत कहलाता है। अतीत काल में हुए पापों से जुगुसापूर्वक और भविष्यत्काल में उनसे संवर पूर्वक जो उपरत होता
સામે જઇને તેમણે ત્રણવાર તેમની ચામેર આદક્ષિણ પ્રદક્ષિણા કરી. ત્યારપછી તેમણે વંદન તેમજ નમન કર્યા. અને પછી તેમને પેાતાના કરતાં મેટા માણસાને એસવા ચેાગ્ય આસન ઉપર બેસવાની વિનંતી કરી. ત્યારબાદ તે કચ્યુલ નારદ પાણીના છાંટાઓથી ભીના પાથરેલા દર્ભના આસન ઉપર એસી ગયા. એસીને તેએાએ પાંડુરાજાને રાજ્યની યાવત્ રણવાસની કુશળવાર્તા પૂછી. પાંડુરાજા, કુંતીદેવી અને પાંચે પાંડવાએ કચ્યુલ નારદને ખૂબજ આદર કર્યાં યાવત્ સારી રીતે તેમની પયુ પાસના કરી. તેમને અસયત, અવિરત અને અપ્રતિહત પ્રત્યાખ્યાતપાપકર્મો જાણીને દ્રૌપદીએ તેમને આદર કર્યાં નહિ, તેમના આગમનની અનુમાદના કરી નહિ અને જ્યારે તેઓ આવ્યા ત્યારે પણ તે ઊભી થઈ નહિ. વર્તમાનકાલિક સર્વ સાવદ્ય અનુષ્ઠાનથી જે નિવૃત્ત હોય છે તે સયત છે, આ વ્યાખ્યા મુજબ જે સયત નથી તે અસ યત કહેવાય છે. ભૂતકાળમાં થઇ ગયેલા પાપકર્મોથી જુગુપ્સાપૂર્વક અને ભવિષ્યહાલમાં તેમનાથી સવરપૂર્વક જે ઉપરત હાય છે તે વિરત છે, એવે જે નથી તે અવિરત છે, એટલે કે વિરતિથી રહિત છે. વર્તમાનકાળમાં જેમાં
घा ५८
For Private and Personal Use Only