Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनगारधर्मामृतवषिणी टोका म० १६ द्रौपदीचर्चा
४२३ केवली घनघातककर्मचतुष्टयं जयतीति जिन उच्यते । विष्णुः स्वभुजबलेन खण्डत्रयं जयतीति जिन उच्यते । जिनशब्दस्य कामदेवोऽर्थश्चापि संगतः, यतः संसारिणां कामदेववशवर्तित्वेन लोकजयकारिवाज्जिनत्वं कामस्योपपद्यते । रूपरहित. स्यापि सिद्धस्य प्रतिमा पूज्यत्वेन शास्त्रानुक्तामपि प्रतिमापूजकाः प्रकल्पयन्ति, तद्वदनङ्गस्यापि कामस्य लौकिकशास्त्रप्रसिद्ध तद्धथानमनुसृत्य प्रतिमा प्रकल्प्यत इति कि उन्हों ने समस्त कषाय, कर्म, मोह और परीषहों को जीता है । सामान्य केवली 'जिन' इसलिये कहे गये हैं कि उन्हों ने चार घनघो. तिया कर्मों को अपनी आत्मा से समूल नष्ट कर दिया है। विष्णु 'जिन' इसलिये कहलाये कि उन्हों ने अपने भुजयल से भरतरखंड के छह खंडों में से तीन खंडों को अपने वश किया है इसी लिये ये अर्द्धचक्री भी कहलाते हैं । कामदेव को 'जिन' इस लिये कहा गया है कि इसके वश समस्त त्रिलोक है त्रिलोक में कोई भी प्राणी ऐसा नहीं बचा कि जिसे इस ने अपने वश में न किया हो।
शंका-द्रौपदी ने कामदेव की मूर्ति की पूजो की-आप की यह बात उस समय मानी जा सकती-जय कि कामदेव की मूर्ति वन सकती होती ? परन्तु कामदेव की मूर्ति तो बन नहीं सकती क्यों कि वह तो अमूर्तिक-अशरीर-अमङ्ग है। अंगवाले की ही मूर्ति बनती है-अनंग की नहीं। બધા કષાય કર્મ, મેહ અને પરિવહને જીત્યા છે. સામાન્ય કેવલી “જી” એટલા માટે કહેવામાં આવ્યા છે કે તેમણે ચાર ધનપતિઓના કર્મોને પિતાના આત્માથી સમૂળ નષ્ટ કરી નાખ્યા છે વિષ્ણુ “જીન” એટલા માટે કહેવાય છે કે તેમણે પોતાના ભુજ બળથી ભરતખંડના છ ખંડેમાંથી ત્રણ ખડેને પિતાને વશ કર્યા છે એથી તેઓ અદ્ધચક્રી પણ કહેવાય છે. કામદેવને “જીને એટલા માટે કહેવામાં આવ્યો છે કે તેના વશમાં ત્રણે લેકે છે. ત્રણે લોકમાં એવું કઈ પ્રાણું રહ્યું નથી કે જેને કામદેવે પિતાના વશમાં કર્યું ન હોય.
શંકા–દ્વપદીએ કામદેવની મૂર્તિની પૂજા કરી તે તમારી આ વાત ત્યારે જ રોગ્ય કહી શકાય કે જ્યારે કામદેવની મૂર્તિ બની શક્તી હેય? પણ કામદેવની મૂર્તિ તે તૈયાર થઈ શકે તેમ નથી કેમ કે તે તે અમૂર્તિક-અશરીર અનંગ છે. અંગવાળાની જ મૂર્તિ બને છે, અનંગની નહિ.
For Private and Personal Use Only