Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४२५
अनगारधर्मामृतवर्षिणी टी० अ० १६ द्रौपदी चर्चा रागवतां गृहस्थानां कुलदेवत्वेन व्यवहियमाण आसीत् । द्रौपद्याऽपि स्वकुलदेवः पूजित इति युक्तमुत्पश्यामः ।
अत्र - " नमोsस्थु णं अरिहंताणं " इति पाठस्तु प्रवचनविरुद्ध एव वर्तते, लौकिक कुलदेवप्रतिमाऽचैनप्रकरणे लोकोत्तरस्य भगवतोऽर्हतः प्रसङ्गाभावात् । पूर्वभवकृत निदानवत्याः कामभोगानुरक्त्या द्रौपद्याः कामदेवार्चनसमये कामभोगविरतस्य वीतरागमार्गोपदेशकस्य वीतरागस्य भगवतोऽर्हतो वन्दनं नैव शास्त्रानुकूलम् । अत्र परिणयावसरे कुलदेवपूजनप्रसङ्गे भगवतोऽर्हतः प्रसङ्गएव नास्ति,
तरह से कामदेव का पूजन अनुसरण है। एक समय था कि जब कामदेव ही, रामशाली गृहस्थ जनों के लिये कुल देवता के रूप से वैवाहिक व्यवहार में मान्य होता था। द्रौपदीने भी उस समय जो कुल देवता का पूजन किया- वह कामदेव का ही पूजन किया यहीं युक्ति संगत बैठती है । इस पूजन के प्रकरण में जो " नमोत्थूणं अरिहंताणं " यह पाठ आता है वह प्रवचन विरुद्ध ही है क्यों कि लौकिक कुल देवता की प्रतिमा के अर्बन - प्रकरण में लोकोत्तर अर्हत भगवान के प्रकरण का संबंध ही क्या है । उस समय जब कि वह पूर्व भव में किये गये निदान से युक्त थी और कामभोग में अनुरक्त हृदयवाली थी उस के लिये कामदेवका अन (पूजन करने का समय ही स्पष्टरूपसे ज्ञात होता है कामभोगों से विरत वीतराग मार्ग के उपदेशक वीतरागप्रभु भईत भगवान की पूजन वंदना का नहीं । यही सिद्धान्त शास्त्रनुकूल है-अन्य नहीं । अरे कहीं
કામદેવના પૂજનનું અનુસરણ છે. એક વખત એવા હતા કે જ્યારે કામદેવજ, રાગશાળી ગૃહસ્થ લેાકેાને માટે કુળ દેવતાના રૂપમાં લગ્ન-સંબધી વ્યવહારમાં માન્ય ગણાતા હતા. દ્રૌપદીએ પણ તે સમયે જે કુળ દેવતાનું પૂજન કર્યું. તે કામદેવનું જ પૂજન કર્યું હતું. એ જ વાત ખરાખર લાગે છે. આ પૂજનના પ્રકરણમાં જે " नमोत्थूण अरिहंताणं " આ પાઠ આવે છે તે પ્રવચન વિરૂદ્ધજ છે કેમકે લૌકિક કુળદેવતાની પ્રતિમાના ખચન–પ્રકરણમાં લેાકેાત્તર અર્હત ભગવાનના પ્રકારણના સમધ જ શી રીતે રાગ્ય કહી શકાય. તે વખતે કે જ્યારે તે પૂર્વ ભવમાં કરેલા નિદાનથી યુક્ત હતી અને કામલેાગમાં અનુ રક્ત હૃદયવાળી હતી એવી સ્થિતિમાં તા તેના માટે કામદેવની અર્ચના કર વાના વખત જ સ્પષ્ટ રૂપે જણાઈ આવે છે. કામલાગેાથી વિરત વીતરાગ માગના ઉપદેશક વીતરાગ પ્રભુ અર્હત ભગવાનની પૂજા વતૅના માટે તે વખત વૈશ્ય કહી શકાય નહિ. આ સિધ્ધાંત જ શાનુકૂળ છે ખીને નિહ. યુધ્ધમાં
का ५४
For Private and Personal Use Only