Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४१४
माताधर्मकथाजस्त्र तद्रूपः स्थानकवासिनां सिद्धान्तः शास्त्रानुकूलः सत्य इति निश्चीयताम् । अर्हद्वन्दनमपि द्रौपद्या न कृतमित्यग्रे सप्रमाणं निरूपयिष्यामः ।
किं च-प्रतिमापूजकानां प्रमाणभूते महानिशीथमूत्रेऽपि प्रतिमापूजायाः सावयतया तदर्थ जिनालय विधानं सावधं भवतीति मत्वा द्रव्यलिङ्गिभिः पृष्टेन कुवलयप्रभनाम्नाऽनगारेण निगदितं सावधमिदं नाहं वाङ्मात्रेणापि कुर्वे" इति । तदेवमनेन भणतासता तीर्थकरनामगोत्रं कर्मार्जितम् । एकभवावशेषीकृतश्च भवोदधिः । ततस्तैः सर्वैरेकमतं कृत्वा तस्य सावधाचार्य इति नाम दत्तं प्रसिद्धिनीतं च । इति प्रतिबोधितम् । वासी संप्रदाय की यह मान्यता निर्दोष एवं शास्त्रानुकूल और सत्य है कि अर्हत की प्रतिमा बनाकर पूजना शास्त्र हितमार्ग से विपरीत मार्ग है। अहंत की प्रतिमा की वन्दना भी द्रौपदी ने नहीं की है इस बात को भी हम आगे प्रमाण देकर पुष्ट करेंगे।
किञ्च-प्रतिमापूजकों द्वारा प्रमाणरूप से स्वीकृत महानिशीथ सूत्र में भी यही समझाया गया है कि प्रतिमापूजन स्वयं एक सावद्यकर्म है, उसके निमित्त जनालय आदि बनवाना भी सावधकर्म हैं। ऐसा समझकर-कुवलयप्रभनामक आचार्य ने द्रव्य लिंगियों द्वारा पूछे जाने पर यही उत्तर दिया है कि ये सब सावद्यकर्म हैं, मैं अपने वचनों से भी इस विषय का जरा भी मंडन नहीं कर सकता हूं" इस प्रकार कहने वाले उन कुवलयप्रभनामक आचार्यने तीर्थकर नाम गोत्र कर्म उपार्जन करके एकभवावतारी बने । सावद्यकर्म निषेध करने वाले होने से નિર્દોષ તેમજ શાસ્ત્રાનુકૂલ અને સત્ય છે કે અર્વતની પ્રતિમા બનાવીને પૂજવી શાસ્ત્રવિહિત માર્ગથી ઉલટ માગ છે અર્વતની પ્રતિમાની વંદના પણ દ્રૌપ દીએ કરી નથી, આ વાતને પણ અમે આગળ સપ્રમાણસિદ્ધ કરવા પ્રયત્ન કરીશું.
અને બીજું પણ કે–પ્રતિમા પૂજકે વડે પ્રમાણ રૂપે સ્વીકૃત મહાનિશીથ સૂત્રમાં પણ એ જ વાત સમજાવવામાં આવી છે કે પ્રતિમા પૂજન જાતે એક સાવદ્ય કર્મ છે. તેના નિમિત્ત જીનાલય વગેરે બનાવવા તે પણ સાવદ્ય કર્મ છે. એમ જાણીને જ કુવલયપ્રભ નામના આચાર્ય દ્રવ્યલિંગિઓ વડે પૂછાએલા પ્રશ્નના ઉત્તરમાં આ પ્રમાણે જ કહ્યું છે કે આ બધું સાવદ્યકર્મ છે. હું મારા વચનથી પણ આ વિષયનું જરાય પણ મંડન કરી શકું તેમ નથી. આ રીતે કહેનાર તે કુવલયપ્રભ નામક આચાર્ય તીર્થંકર નામ ગોત્રકમ ઉપાર્જન કરીને એક ભવાવતારી બન્યા. સાવદ્યકમ નિષેધ કરનાર હોવાથી તે ચૈત્યવાસીઓએ
For Private and Personal Use Only