Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अमगारघमामृतवर्षिणी टी० अ० १६ द्रौपदीचर्चा
भगवान् श्री वर्धमानस्वामी गौतमं प्रति कथयति-' अस्या ऋषभादिचतुर्विशतिकायाः प्राक् अतीतकालेन याऽतीता चतुर्विंशतिका, तस्यां मत्सदृशः सप्तहस्ततनुर्धर्मश्रीनामा चरमतीर्थकरो बभूव, तस्मिंश्च तीर्थङ्करे सप्ताश्चर्याणि अभूवन् । असंयतपूजायां प्रवृत्तायामनेके श्राद्धेभ्यो गृहीतद्रव्येण स्वस्वकारितचैत्यनिवासिनोऽभूवन , तत्रैको मरकतच्छविः कुवलयमभनामाऽनगारो महातपस्वी उपविहारी शिष्यगणपरितः समागात् , तैर्वन्दित्वोक्तम् , तदेव तत्रत्यप्रकरणं प्रदर्श्यते, तथा हि--महानिशीथसूत्रे पश्चमाध्ययने___जहा णं भयवं ! जइ तुममिहाइ एगवासारत्तियं चाउम्मासिय पउंनियंताणमिच्छाए अणेगे चेइयालया भवंति नूगं तज्झाणणत्तीए. ता कीरउ अणुग्गहमम्हाणं उन चैत्यवासियों ने मिलकर उनका नाम 'सायद्याचार्य' रख दिया,
और प्रसिद्ध भी कर दिया। जैसे-भगवान् श्री वर्धमानस्वामी गौतम प्रति कहते हैं-इस ऋषभादि चौवीसी के पहले भूतकाल में जो चोवीसी होगई है उस चौवीमीमें मेरे जैसा सात हाथप्रमाग शरीर वाला धर्म श्री नामका अंतिम तीर्थकर हो गया है, उस तीर्थकर के समयमें सात आश्चर्य हुए थे, उनमें "असंयतपूजा" नामका एक आश्च यथा । उस असंयतपूजोकी प्रवृत्ति होनेपर बहुतसे साधु श्रावकों के पैसों से अपने अपने बनवाये हुवे चैत्योंमें निवास करते थे अर्थात् चैत्यवासी हो गये थे, वहां पर एक श्याम कांतिवाले कुवलयप्रभ नाम के मुनि महातपस्वी उपविहारी शिष्यपरिवार सहित पधारे थे, उनको उन चैत्यवासियों ने वंदना कर के जो कहा सो इस प्रकार है । जिस पाठ का यह कथानक है वह पाठ इस प्रकार हैતેમનું નામ “સાવદાચાર્ય” એ પ્રમાણે રાખ્યું અને પ્રસિદ્ધ પણ કર્યું. જેમકે ભગવાન શ્રી વર્ધમાનસ્વામી ગૌતમને કહે છે કે–આ અષભાદિ ચૌવીસીના પહેલા ભૂતકાળમાં જે ચાવીસી થઈ ગઈ છે તે ચોવીસીમાં મારા જેવા સાન હાથ પ્રમાણ શરીરવાળા ધર્મશ્રી નામના છેલ્લા તીર્થકર થઈ ગયા છે. તે તીર્થકરના સમયમાં સાત આશ્ચર્યો થયા હતા, તેમાં “અસંયતપૂજા” નામનું એક આશ્ચર્ય હતું તે અસંયત પૂજાની પ્રવૃત્તિ થઈ ત્યારે અનેક સાધુશ્રાવકોના પૈસાથી પિતપોતાના માટે બનાવરાવેલા ચૈત્યમાં વાસ કરતા હતા અર્થાતુ ત્યવાસી થઇ ગયા હતા. ત્યાં એક શ્યામ વર્ણવાળા કુવલયપ્રભ નામના મુનિ મહારાજ કે જેઓ મહા તપસ્વી, ઉગ્ર વિહારી હતા, તેઓ પિતાના શિષ્ય પરિવાર સહિત ત્યાં પધાર્યા હતા તેમને તે રમૈત્યવાસીઓએ વંદના કરીને જે કહ્યું તે આ પ્રમાણે છે
For Private and Personal Use Only