Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
हाताधर्मकथासूत्र पराः सर्वदोषनिर्मुक्तं शुद्धमद्वितीयमनवचं जैनधर्म सावधपूजोपदेशेन कुमावचनिकोपमेयं कुर्वन्तः संसारदावानले जनान् पातयन्तः स्वयं च मोहनीयकर्मोदयवशादन्धा इव सन्मार्गतो निपतन्तः स्वात्मानमहितेन मिथ्यात्वेन च पुनः पुनः संयोजयन्ति । यदि मृगतृष्णाऽपि केषांचित् पिपासाकुलानां स्वच्छजलधारावाहिनी भवेत् , तदा प्रतिमापूजापि तेषां द्रव्यलिङ्गिनां परिणामशुद्धि संपादिनी अष्टविधर्मदलनी नरामरशिवमुखविधायिनी भवेदिति बोध्यम् ! है। अतः प्रतिमापूजन का उपदेश निश्चित है कि प्रवचनमार्ग से विरुद्ध है। इस विरुद्ध प्ररूपणा करने में तत्पर मनुष्य सर्व दोषों से रहित, शुद्ध
और अद्वितीय एवं अनवद्य इस जैनधर्म को सावद्य पूजा के उपदेश से कुप्रावनिक की तरह कलंकित-सदोष कर संसाररूपी दावानल में भोले भाले प्राणियों को डाल रहे हैं और स्वयं भी मोहनीय कर्म के उदय से अन्ध की तरह बन कर सन्मार्ग से विमुख होते हुए अपनी आत्मा को अहित और मिथ्यात्व के कलंक से कलुषित कर रहे हैं। अरे-कहीं मृगतृष्णा से भी प्यासे व्यक्तियों की प्यास बुझती हैं ? यदि नहीं, फिर मृगतृष्णा तुल्य इस प्रतिमा पूजन से कर्त्ता की सम्यक्त्व
और हित की प्राप्ति होने रूप प्यास कैसे घुस सकती है-सोचो। हां! यदि ऐसा होता कि मृगतृष्णा स्वच्छ जल की धारा बहाकर प्यासे प्राणियों की तृषा को शांत करती-तो यह प्रतिमा पूजन भी द्रव्यलिङ्गि यों के परिणामों में शुद्धि करती हुई उनके अष्टकर्मों कों दलने वाली और उन्हें नर, अमर एवं शिवसुख प्रदान करने वाली भी हो सकती। કે પ્રતિમા પૂજનને ઉપદેશ પ્રવચન માર્ગથી વિરૂદ્ધ છે આ જાતની વિરૂદ્ધ પ્રરૂપણ કરવામાં તત્પર માણસ બધા દેથી રહિત, શુદ્ધ. અદ્વિતીય અને અનવદ્ય આ જૈન ધર્મને સાવદ્ય પૂજાના ઉપદેશથી કુપાવચનિકની જેમ કલંકિત દેવયુક્ત બનાવીને સંસાર રૂપી દાવાનલમાં ભેળા પ્રાણીઓને નાખી રહ્યો છે અને જાતે પણ મેહનીય કર્મના ઉદયથી આંધળાની જેમ થઈને સન્માગથી દૂર થતાં પિતાના આત્માને અહિત અને મિથ્યાત્વના કલંકથી કલુષિત કરી રહ્યો છે. મૃગજળથી પણ કઈ દિવસે તરસ્યા માણસની તરસ મટી શકી છે? જે આવું નથી તે પછી મૃગજળ જેવી આ પ્રતિમા પૂજનથી કર્તાની સમ્યકત્વ અને હિતની પ્રાપ્તિ થવા રૂપ તરસ કેવી રીતે મટી શકે તેમ છે. મૃગજળ નિર્મળ પાણીને ઝરો થઈને તરસ્યાં પ્રાણીઓની તરસ મટાડી શકત તે આ પ્રતિમા પૂજા પણ દ્રવ્યલિંગિઓના પરિણામમાં શુદ્ધિ કરનારી તેમના આઠ કર્મોને નષ્ટ કરનારી અને નર, અમર અને શિવ-સુખ આપનારી પણ થઈ શકત?
For Private and Personal Use Only