Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शाताधर्मकथाजस्त्रे वचनस्य हि वक्ता निमित्तमन्तरङ्गम् , तस्य च रागद्वेषमोहपारतन्त्र्यमशुद्धिः, तेभ्यो वितथवचनप्रवृत्तेः, न चैषाऽशुद्धिजिने भगवति, जिनत्वविरोधात् , जयति रागद्वेषमोहरूपान्तरङ्गान् रिपूनिति शब्दार्थानुपपत्तेः तपनदहनादिशब्दवत् , अन्वर्थतया चास्याभ्युपगमात् , निमित्तशुद्धयभावाद् नाजिनप्रणीतवचनमविरुद्धम् । यतःहै। इन तीनों उपायों से परीक्षित आगम ही परिशुद्ध कहा गया है। अविरुद्ध वचन का नाम ही आगम है। __इन कषादिकों से जो आगम में शुद्धता आती है उसका कारण निमित्त की शुद्धि है। निमित्त शुद्ध जिन प्रणीत वचन ही हैं। अन्य प्रणीत वचन नहीं। निमित्त में भी शुद्धि का कारण राग, द्वेष और मोह का अभाव है। वचने का अन्तरंग कारण वक्ता ही हुआ करता है वक्ता की प्रमाणता से ही वचन-ओगम में प्रमाणता आती है इसीलिये राग द्वेष आदि से कलुषित व्यक्तियों के वचन प्रमाण कोटि में नहीं आते हैं। क्यों कि राग द्वेष आदिक सद्भाव में वचनों में परस्पर विरुद्ध अर्थ की प्ररूपकता स्वयं ही आ जाती है अतः यह निश्चित सिद्धान्त है कि जहां पर इनका सर्वथा अभाव है वही सच्चा आगम का प्रणेता हो सकता है। और उसी आगम में अविरुद्धता है। ऐसा अविरुद्ध आगम जिन प्रणीत ही हो सकता है क्यों कि उनमें पूर्वोक्त रागद्वेष आदि द्वारा अशुद्धि का सर्वथा अभाव हो चुका है इस के सर्वथा दूर होने से ही वे " जिन" इस प्रकार की संज्ञा वाले हुए हैं। “जयति ઉપાયથી પરીક્ષિત આગમ જ પરિશુદ્ધ કહેવામાં આવે છે. અવિરુદ્ધ વચનનું નામ જ આગમ છે. કષ વગેરેથી આગમમાં જે શુદ્ધતા આવે છે તેનું કારણ નિમિત્તની શુદ્ધિ છે. જિન પ્રણીત વચને જ નિમિત્તશુદ્ધ છે. બીજાઓ વડે પ્રણેત વચન નહિ. નિમિત્તમાં પણ શુદ્ધિનું કારણ રાગ, દ્વેષ અને મહિનો અભાવ છે. વચનનું અંતરંગ કોણ બોલનાર જ હોય છે. બેલનાર (વક્તા) ની પ્રમાણુતાથી જ વચન-આગમમાં પ્રમાણુતા આવે છે. એટલા માટે જ રાગ છેષ વગેરેથી કલુષિત માણસના વચને પ્રમાણ કટિમાં આવતાં નથી. કેમકે રાગદ્વેષ વગેરે સદ્ભાવ વચમાં પરસ્પર વિરુદ્ધ અર્થની પ્રરૂપકતા જાતે જ આવી જાય છે. એટલા માટે આ નિશ્ચિત સિદ્ધાંત છે કે જ્યાં એમને સંપૂર્ણ અભાવ છે તે જ સાચા આગમને પ્રણેતા થઈ શકે છે અને તે આગમમાંજ અવિરુદ્ધતા છે. એવું અવિરુદ્ધ આગમ જિનપ્રણીત જ થઈ શકે છે કેમકે તેમનામાં પૂર્વોક્ત રાગદ્વેષ વગેરે વડે અશુદ્ધિને સંપૂર્ણપણે અભાવ થઈ ચૂક્યો છે અશુદ્ધિ સર્વે રીતે મટી જવાથી તેઓ “જિન” સંજ્ઞાવાળા થયા છે.
For Private and Personal Use Only