Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शीताधर्मकथासूत्र ___ कुप्रवचनेऽईतः पूजाविधानं विशिष्य नोक तथापि कामपूरकमृतमनुष्यपूजनवत् तस्य पूजा प्रतिमायां क्रियमाणा कुप्रावनिकीति वक्तुं शक्यते । तस्मिन् कुपवचने हि पूजाधारनिर्णयावसरे सामान्यतः पूज्यस्य सर्वस्यापि पूजाधारः प्रतिमा
भावार्थ-शंकाकार ने प्रतिमापूजन को लोकोत्तरिक आवश्यक मानकर द्रव्य आवश्यक में जो उसका समावेश करना चाहा है सो उसकी इस आशंका का समाधान करते हुए सूत्रकारने यह कहा है कि जिन आज्ञा बाह्य एवं सामायिक आदि में अनुपयुक्त पुरुषों द्वारा किये गये सामायिक आदि षट् विध आवश्यक कार्य ही लोकोत्तरिक द्रव्य आवश्यक में परिगणित किये गये हैं। इनमें प्रतिमा पूजा को कोई संबंध ही नहीं है-प्रतिमा पूजा षटू विध आवश्यक कार्यों में परिगणित ही नहीं हुई है। अतः उसका वहां पर किसी भी प्रकार का सम्बन्ध नहीं होने से उसे लोकोत्तरिक द्रव्य आवश्यक में नहीं गिना जा सकता है अतः इसका समावेश केवल कुप्रावचनिक द्रव्य आवश्यक में ही हुआ है ऐसा मानना चाहिये। - शंका-कुप्रवचन में इन्द्रादिकों की पूजा करने के विधान की तरह प्रतिमा पूजा का विधान तो पाया नहीं जाता है फिर आप इसे कुप्रा. वचननिक में अन्तर्भूत कैसे कह सकते हैं ?
ભાવાર્થ – શંકાકારે પ્રતિમા પૂજનને લોકોત્તરિક આવશ્યક માનીને દ્રવ્ય આવશ્યકમાં તેને સમાવેશ કરવાની જે ઈચ્છા બતાવી છે. તેની તે શંકાનું સમાધાન કરતાં સૂત્રકારે આ પ્રમાણે કહ્યું છે કે જિન આજ્ઞા બાહ્ય અને સામાયિક વગેરેમાં અનુપયુક્ત પુરુ વડે કરવામાં આવેલા સામાયિક વગેરે છે. જાતના આવશ્યક કાર્યો જ લકત્તરિક દ્રવ્ય આવશ્યકમાં પરિગણિત કરવામાં આવ્યાં છે. એનાથી પ્રતિમા પૂજાને કઈ સંબંધ જ નથી. પ્રતિમા પૂજા ષવિધ આવશ્યક કાર્યોમાં પગિણિત જ થઈ નથી. એટલા માટે ત્યાં તેને કેઈ પણ રીતે સંબંધ નહિ હોવાથી લેકત્તરિક દ્રવ્ય આવશ્યકમાં તેની ગણના થઈ શકે તેમ નથી. એથી ફક્ત દ્રવ્ય આવશ્યકમાં જ થાય છે આમ भानी से नये.
શંકા-કુપ્રવચનમાં ઈદ્ર વગેરેની પૂજા કરવાના વિધાનની જેમ પ્રતિમા પૂજાનું વિધાન તે મળતું નથી ત્યારે તમે એને કુપવાચનિકમાં કેવી રીતે સમાવિષ્ટ કરી શકે?
For Private and Personal Use Only