Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
माताधर्मकथा योगरूपो देश आगमः, करशिरः संयोगादिक्रियारूपो देशस्तु नोआगमः, तथा च दैशिकागमाभावमाश्रित्य नो आगमत्वमपि, नौशब्दस्यात्रापि देशनिषे. धपरत्वात् ।
लौकिक कुमावनिक च नोआगमतो भावावश्यक न धर्मपदवाच्यम् , तत्र जिनाज्ञाया अभावादिति बोध्यम् ।
अथ किं लोकोत्तरिक नोआगमतो भावावश्यकम् ? उच्यते अनुयोगद्वारे ।
" जण्णं इमे समणे वा समणी वा सायो वा साविया वा तचित्ते तम्मणे अपेक्षा से वहीं भावता और एकदेश से आगमता भी है। क्यों कि हाथों का जोड़ना नमस्कार करना आदि रूप जो भी क्रियाएँ हैं वे सय नो आगम हैं । इस अपेक्षा इनमें पूर्णरूप से आगमपनो न होकर आगम की एक देशता ही है चरक चोरीकादि द्वारा मान्य ग्रन्थों की निर्दिष्ट क्रियाओं का ही वहां सद्भाव है और उन्हीं के अर्थ में उनका उपयोगादिरूप परिणाम है। इसलिये ये सब चरक चीरीकादि की क्रियाएँ नो आगम की अपेक्षा से भाव आवश्यक हैं। यहां पर भी नो शब्द देश निषेध परक है अर्थात् आगम के एक देश का वाचक है ये लौकिक और कुप्रावनिक जिन्हें नो आगम को अपेक्षा से भावावश्यकरूप में प्रकट किया गया है धर्मपद के वाच्य नहीं हैं। क्यों कि इन की आराधना से जीवों के कर्मों की निर्जरा नहीं होती है। अतः हीकर प्रभु ने इनके आराधन करने की आज्ञा प्रदान नहीं की है।
नो आगम को अपेक्षो से लोकोत्तरिक भाव आवश्यक इस प्रकार એકદેશથી આગમતા પણ છે. કેમકે હાથ જોડવા, નમસ્કાર કરવા વગેરે રૂપ જે કિયાઓ છે તે સર્વે ને આગમ છે. આ દષ્ટિએ એમનામાં આગમતા સંપૂર્ણ પણે નથી ફકત આગમન એકદેશના જ છે. ચરક ચીરિક વગેરે વડે માન્ય ગ્રંથોની નિષ્ટિ કિયાઓનો જ ત્યાં સદૂભાવ છે અને તેમના જ અર્થ માં તેમનો ઉપયોગ વગેરે રૂપ પરિણામ છે. એટલા માટે આ બધા ચરક ચરિકા વગેરેની ક્રિયાઓ ને આમની અપેક્ષાથી ભાવ આવશ્યક છે. અહીં પણ ન શબ્દ દેશનિષેધ પરક છે એટલે કે આગમના એકદેશને વાચક છે. આ લૌકિક અને પ્રાચનિકો જેમને ન આગમની દૃષ્ટિએ ભાવાવશ્યક રૂપમાં પ્રગટ કરવામાં આવ્યા છે—ધર્મપદના વાચ્ય નથી. કેમકે એમની આરાધનાથી જીવોના કમની નિર્જરા થતી નથી, એટલા માટે તીર્થકર પ્રભુએ એમને આરાધવાની આજ્ઞા કરી નથી.
ને આગમની અપેક્ષાએ લોકોત્તરિક ભાવ આવશ્યક આ પ્રમાણે છે – जणं इमे समणे वा समणी वा सावओ वा साविया वा तच्चित्ते तम्मणे तल्लेसे
For Private and Personal Use Only