Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
| মাঘমকথা ___ एवं च प्रतिमापूजनमपि धर्मलक्षणस्य लक्ष्यं न भवति. तत्र धर्मत्वाभावनिश्चयात् । 'मोक्षकामो जिनप्रतिमां पूजयेत्' इत्येवमहतो भगवत आज्ञायाः प्रवचनेऽनुपलब्धेः । धर्मविषये सर्वत्र भगवदाज्ञोपलभ्यते-दृश्यते हि आवश्यकाथं भगवभगवान की आज्ञा से बहिर्भूत ही समझना चाहिये । यदि इन निक्षेपों की या स्थापनानिक्षेप की आराधना करने से आरोधक जीवों को धर्म का लाभ होता तो वे उनकी आराधना करने का भव्य जीवों को अव श्य २ उपदेश देते। इस प्रकार की स्वमनः कल्पित प्रवृत्ति से उनकी पूजा आदि करने में षटूकाय के जीवों की कितनी विरोधना होती है यह एक स्वानुभवगम्य बात है। अतः जहां आरंभ है वहां धर्म नहीं है। जहां धर्म नहीं है उसकी आराधना से कर्मों की निर्जरा भी नहीं हो सकती है। इस प्रकार से नाम स्थापना और द्रव्यजिन आदि तीन निक्षेप भी धर्म के लक्षण से शून्य होने से उसके अलक्ष्य माने गये हैं । जय स्थापना जिन ही उसका अलक्ष्यभूत है, तो फिर जिन की प्रतिमा बनाकर उसकी पूजा आदि कार्य भी धर्मलक्षण से शून्य होने से वह भी उसका अलक्ष्य है ऐसा निश्चित हो जाता है भगवान ने इस प्रकार की आज्ञा शास्त्र में कहीं भी नहीं दी है " मोक्षकामो जिनप्रतिमां पूजयेत्" कि मुक्ति की अभिलाषा वाला प्राणी जिन प्रतिमा की पूजा करें। धर्मकी आराधना करने की ही उन्हों ने आगम में आज्ञा આજ્ઞાથી બહિબ્રૂત જ સમજવા જોઈએ. આ નિક્ષેપની કે રથાપના નિક્ષેપોની આરાધના કરવાથી આરાધક ને ધર્મને લાભ થતે દેય ત્યારે તે તેઓ તેમની આરાધના કરવા માટે ભવ્ય જીવોને ચેકસ ઉપદેશ આપતા. આ રીતે પોતાના મનથી જ કલ્પના કરીને તેમની પૂજા વગેરે કરવામાં ષટુકાય જીની કેટલી બધી વિરાધના હોય છે. તે જાતે જ અનુભવવા જેવી વાત છે. એટલા માટે જ્યાં આરંભ છે ત્યાં ધર્મ તો નથી જ અને જ્યાં ધર્મ નથી તેની આરાધનાથી કર્મોની નિર્જરા પણ થઈ શકે તેમ નથી. આ રીતે નામ સ્થાપના અને દ્રવ્ય જિન વગેરે ત્રણ નિક્ષેપ પણ ધર્મના લક્ષણથી રહિત હોવા બદલ તેને અલક્ષ્ય માનવામાં આવ્યા છે. જ્યારે સ્થાપના જિન જ તેના માટે અલક્ષ્યરૂપ છે, ત્યારે જિનની પ્રતિમા બનાવીને તેની પૂજા વગેરે કાર્યો પણ ધર્મલક્ષણથી રહિત હોવાથી તે પણ તેના માટે અલક્ષ્યરૂપ છે આવી ચોક્કસ ખાત્રી થઈ જાય છે. ભગવાને આ જાતની આજ્ઞા શાસ્ત્રમાં કોઈ પણ સ્થાને કરી નથી " मोक्षकामो जिनप्रतिमां पूजयेत्”, मोक्षनी २छ। रामना। प्रा लिन પ્રતિમાનું પૂજન કરે. ધર્મની આરાધના કરવાની જ તેઓશ્રીએ આગમમાં આજ્ઞા
For Private and Personal Use Only