Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२७
मनगारधर्मामृतापणी टोका १० १६ द्रौपदीचा
छाया-यत चरेत् यतं तिष्ठेत्, यतमासीत यतं शयीत । यतं भुञ्जानो भाषमानः पापकर्म न बध्नाति ॥ १ ॥ इति । तत्रैव-' संजमं निहुओ चर" इत्यादि । छाया-संयमं निभृतश्चर' इति ।
संयमे तीर्थकरस्याज्ञा प्रदर्शिता, इदानीं तपसि तदाज्ञा प्रदश्यते । यथा-दशवैकालिक सूत्रे-(द्वितीयाध्ययने ) ___"आयावयाही चय सोगमल्लं" इति । " आयावयाही" आतापय आता. पनारूपतपोधर्माराधनेन तनुं शोषय, “सोगमल्लं " सौकुमार्य " चय" त्यजपरिहर । सए, जयं भुजतो भासंतो पावकम्मं न पंधई" सकल संयमियों को पूर्ण सावधान तापूर्वक ही चलना चाहिये और पूर्ण सावधानतापूर्वक ही बैठना चाहिये । उठने बैठने में तथा आहारादि क्रिया करने और बोलने चालने में सदा उसे अपनी यानाचारमय प्रवृति पर ही लक्ष्य रखना चहिये। इस प्रकार की प्रवृत्ति करने से वह साधु पापकर्म का बंध नहीं करतो है। इसलिये हे मेघकुमार ! तुम "संयम निभृतश्चर" इस सफल संयम की अच्छी तरह से-यत्नाचारमय प्रवृत्ति से रक्षा करो-पालन करो। इस प्रकार से संयम की आराधना में तीर्थकर प्रभु की आज्ञा का प्रदर्शन सूत्रकार ने किया है । अब तप के आराधन करने में उनकी क्या आज्ञा है-वे यह स्पष्ट करते हैं " आयावयाही चय सोगमल्लं" (दशवैकालिक द्वितीय अध्ययन ) 'हे मुने! सुकुमालपने को छोड़ आतापनाले' आतापनारूप तपधर्म की आराधना से मुनि को चाहिये બધા સંયમી લેકોએ સંપૂર્ણપણે સાવધાન થઈનેજ ચાલવું જોઈએ અને પૂર્ણ સાવધાન થઈને જ બેસવું જોઈએ. ઉઠવા બેસવામાં તેમજ આહાર વગેરે ક્રિયા કરવામાં અને બોલવા ચાલવામાં હંમેશા તેને પોતાની પત્રાચારમય પ્રવૃત્તિ ઉપર જ લક્ષ્ય આપવું જોઈએ. આ રીતે પ્રવૃત્તિ કરવાથી તે સાધુ પાપ-કર્મનો म ४२ते। नथी. मेथी भेधभार ! तमे " संयमं निभूतश्चर" मा सद સંયમની સારી રીતે યત્નાચારમયી પ્રવૃત્તિ વડે રક્ષા કરો-આનું પાલન કરો. આ રીતે સૂત્રકારે સંયમની આરાધના વિષે પ્રભુની આજ્ઞાનું પ્રદર્શન કર્યું છે. હવે તપની આરાધના કરવામાં તેઓશ્રીની આજ્ઞા શી છે? તે સૂત્રકાર અહીં २५ट २ छ-" आयावयाही चय सोगमल्लं" ( दशवकालिक द्वितीय अध्ययन) હે મુનિ ! સુકમળતાને ત્યજીને આતાપના સ્વીકારે. આતાપના રૂપ તપધર્મની આરાધનાથી મુનિ પિતાના શરીરને કુશ (દુર્બળ) બનાવે અને શારીરિક
For Private and Personal Use Only