Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
no
ज्ञाता धर्मकथासूत्रे
मान्यत्वात् इति हेतुः । अर्हदादिवत् इति दृष्टान्तः इह यो यो देवादिमान्यः स स उत्कृष्टं मङ्गलं यथाऽर्हदादयः, ' तथा चायं धर्मः ' इत्युपनयः, तस्माद् देवादि - मान्यत्वादुत्कृष्टं मङ्गलमिति निगमनम् ।
वस्तुतस्तु धर्माधर्मस्वरूपं
मत्वाच्वस्थैर्दुर्ज्ञेयं, केवलं सर्वज्ञेन रागादिदोष र हितेन पञ्चत्रिंशद्वचनातिशयसंपः नेन केवलिना तीर्थंकरेण केवलालोकेन सुज्ञेयं भवति । छद्मस्थानां तु भगवद्वचनमेत्र नियामकं तथाचोक्तम्
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- १ प्रतिज्ञा, २ हेतु, ३ दृष्टान्त, उपनय ४ और ५ निगमन । अर्हत भगवान की तरह देवादिकों द्वारा मान्य होने से अहिंसा, तप और मरूप धर्म उत्कृष्ट मंगल हैं ।
66
""
इस अनुमान वाक्य में " अहिंसा, संयम और तप रूप धर्म उत्कृ मंगल है " यह प्रतिज्ञा है " देवादिकों द्वारा मान्य होने से " यह तु है । अर्हन्त की तरह यह दृष्टान्त है पक्ष में हेतु के दुहराने से उपनय और प्रतिज्ञा के दुहराने से निगमन सिद्ध हैं जैसे -" जो जो देवादिकों द्वारा मान्य होता है वह २ उत्कृष्ट मंगल होता है जैसे अर्ह - त प्रभु-ये भी देवादिकों द्वारा मान्य हैं। इस प्रकार पक्ष में हेतु के दुहराने रूप उपनय है इसलिये "वे भी उत्कृष्ट मंगल स्वरूप हैं " इस प्रकार प्रतिज्ञा के दुहराने रूप निगमनवाक्य है ।
वास्तव में तो धर्म और अधर्म का स्वरूप सूक्ष्म होने से हम छद्मस्थों के लिये अत्यंत परोक्ष है - इस लिये हम उसे सिर्फ अनुमान या
માન પ્રસિદ્ધતા આ પ્રમાણે સમજવી જોઇએ. અનુમાનના પાંચ અંગે! હાય 'छे- प्रतिज्ञा' १, हेतु २, दृष्टांत 3, उपनय ४, मने निगमन 4,
અદ્ભુત ભગવાનની જેમ દેવ વગેરે દ્વારા માન્ય હોવા બદલ અહિંસા, તપ અને સયમ રૂપ ધ ઉત્કૃષ્ટ-માગલ છે.
આ અનુમાન વાકયમાં “ અહિંસા, સંયમ અને તપ રૂપ ઉત્કૃષ્ટ મંગળ छे. " मा प्रतिज्ञा छे. " हेव वगेरे द्वारा मान्य होवाथी या हेतु छे. अह તની જેમ ” આ દૃષ્ટાંત છે. પક્ષમાં હેતુને બેવડાવવાથી ઉપનય અને પ્રતિજ્ઞાને એવડાવવાથી નિગમન સિદ્ધ છે. જેમકે “ દેવ વગેરે દ્વારા જે જે માન્ય હાય છે તે તે ઉત્કૃષ્ટ-મંગલ હાય છે જેમ અ`ત પ્રભુ પણ દેવ વગેરે દ્વારા માન્ય છે. આરીતે પક્ષમાં હેતુને બેવડાવવાથી ઉપનય છે, માટે “ તેએ પણ ઉત્કૃષ્ટ મંગળ સ્વરૂપ છે ” આરીતે પ્રતિજ્ઞાને બેવડાવવા રૂપ નિગમન વાકય છે.
વસ્તુતઃ ધમ તેમજ અધર્મનું સ્વરૂપ સૂક્ષ્મ હેાવાથી અમારા જેવા છદ્મસ્થા માટે તે અતીવ પરાક્ષ છે એથી અમે ફક્ત તેને અનુમાન કે આગમથી
For Private and Personal Use Only