Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
गरधर्मामृतfort टीका अ० १६ द्रौपदीच " धर्माधर्मव्यवस्थायाः, शास्त्रमेव नियामकम् । तदुक्ताssसेवनाद् धर्मस्त्वधर्मस्तद्विपर्ययात् ॥ " इति,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३३१
आगम से ही ज्ञात कर सकते हैं। घटपटादिकों की तरह उसे स्पष्ट रूप से देखनहीं सकते हैं। इसीलिये वह दुर्ज्ञेय है। जो अनुमान और आगम से गम्य होता है वह अग्नि आदि की तरह किसी न किसी के प्रत्यक्ष होता है यह स्पष्ट सिद्धान्त है। तीर्थकर प्रभु ने कि जो राग और द्वेष से सर्वथा रहित हैं, त्रिकालवर्ती समस्त पदार्थों को जो हस्तामलकवत् स्पष्ट जानते हैं, ३५ वाणी के अतिशय से जो युक्त हैं अपने केवलज्ञान रूपी आलोक से उसे विशदरूप से जान लिया है। हम छद्मस्थों के लिये इनके वचनों के सिवाय इस विषय का नियामक और कुछ नहीं है । अतः उनके कथनानुसार ही धर्म और अधर्म का स्वरूप हम संसारी जीव जान सकते हैं या जानते हैं । " धर्माधर्मव्यवस्थायाः शास्त्रमेव नियामकं तदुक्ता सेवनात् धर्मस्त्वधर्मस्तद्विपर्ययात् " धर्म और अधर्म के स्वरूप की व्यवस्था करने वाले केवल सर्वज्ञभगवान् के वचन स्वरूप आगम ही हैं। अतः उनके द्वारा प्रदर्शित मार्ग का सेवन करना धर्म और उससे विपरीत मार्ग का सेवन करना अधर्म है
भावार्थ - जीवों को धर्मकी प्राप्ति सर्वज्ञ भगवान द्वारा प्रदर्शित मार्ग
For Private and Personal Use Only
સમજી શકીયે છીએ. ઘટ પટ • વગેરેની જેમ તેને સ્પષ્ટ પણે જોઈ શકતા નથી એથી જ તે દુજ્ઞેય છે. જે અનુમાન અને આગમથી ગમ્ય હોય છે તે અગ્નિ વગેરેની જેમ કાઇને કોઇને પ્રત્યક્ષ હાય છે આ એક સ્પષ્ટ સિદ્ધાંત છે. રાગ અને દ્વેષથી સંપૂર્ણ પણે રહિત એવા તીથ કર પ્રભુએ-કે જેઆ ત્રિકાળવતી બધા પદાર્થા ને હસ્તામલકત્રત સ્પષ્ટ રીતે જાણે છે, ૩૫ વાણીના અતિશયથી જેઓ યુકત છે પેાતાના કેવળજ્ઞાન રૂપી આલેાકથી તેને વિશદ રૂપથી જાણી લીધુ છે. અમારા જેવા છદ્મસ્થાને માટે એમનાં વચને સિવાય આ વિષયના નિયામક ખીજે કાઈ નથી. એથી અમે તેમના કહ્યા મુજબ જ धर्म' ने अधर्म स्व३५ - लागी शडीये छीमे " धर्माधर्म - व्यस्थायाः शास्त्रमेव नियामक, तदुक्तासेवनात् धर्मस्त्वधर्म सद्विपर्ययात् " धर्म भने अधर्मना સ્વરૂપની વ્યવસ્થા કરનાર ફ્કત સજ્ઞ ભગવાનના વચન સ્વરૂપ આગામે જ છે. એથી તેમના વડે દર્શાવવામા આવેલા માર્ગનું સેવન કરવુ` એજ ધમ અને તેથી વિરુદ્ધ માગતું સેવન કરવુ' યમ છે. લાવા સર્વજ્ઞ ભગવાન દ્વાશ