Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यमगारधर्मामृतवर्षिणी टी० अ० १६ द्रौपदीचच
धर्मत्वम्, अन्यविधेष्वावश्यकेषु रागद्वेषहिंसादिदोषसद्भावेन मोक्षमार्गोपदेशे प्रवृत्तस्य तीर्थंकरस्य चाऽऽज्ञाया अभावेन न तत्र धर्मलक्षणं समनुगच्छति, तेषां मोक्षसाधकत्वाभावाज्जैनधर्मपदं लब्धु-मनईत्वात । तथाचोक्तमनुयोगद्वारे --
" से किं तं नामावरस्यं ? । नामावस्सयं जरस णं जीवस्स वा अजीवस्स वा के भेद से ४ चार निक्षेपों का कथन किया है उनमें नाम स्थपना और द्रव्यरूप धर्म निक्षेप के आराधन करने की भगवान ने जीवों को आज्ञा नहीं दी है क्यों कि इनसे जीवों को धर्म की प्राप्ति नहीं होती है। धर्म की प्राप्ति कराने वाला केवल भाव निक्षेपरूप आवश्यक है। इसकी आराधना से ही जीवों को धर्म प्राप्त हुआ करता है-अतः इस में ही धर्मरूपता प्रकट की गई है बाकी के इसके अतिरिक्त निक्षेपों में-आबइयकों में रागद्वेष और हिंसा आदि दोषों का सद्भाव होने से एवं मोक्ष मार्ग के उपदेशप्रदान करने में प्रवृत्त तीर्थकरों की इनके आराधन करने में आज्ञा का अभाव होने से धर्म के लक्षण का समन्वय ही नहीं होता है। मुक्ति का जो साधक होता है वही जैन-धर्म है। इन ३ निक्षेपरूप आवश्यकों में मुक्ति की साधकता का अभाव है - इसलिये ये जैनधर्म के पदको स्वप्न में भी प्राप्त नहीं कर कते हैं।
अनुयोगद्वार में यही बात कही गई है
से किं तं नामावस्सयं ? नामावस्मयं जस्स णं जीवस्स अजीवरस આવશ્યકસૂત્રમાં નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર નિક્ષેપ નું કથન કર્યુ છે. તેઓમાં નામ, સ્થાપના, અને દ્રવ્યરૂપ ધમ નિક્ષેપને આરાધવાની ભગવાને જીવાને આજ્ઞા આપી નથી કેમ કે એમનાથી જીવાને ધર્મની પ્રાપ્તિ • થતી નથી ધર્મની પ્રાપ્તિ કરાવનારા કેવળ ભાવનિક્ષેપરૂપ આવશ્યક છે. એની આરાધનાથી જ જીવાને ધર્મની પ્રાપ્તિ થાય છે. એથી આમાં જ ધર્મરૂપતા બતાવવામાં આવી છે. એના સિવાયના બીજા નિક્ષેપેામાં-આવશ્યકામાં–રાગદ્વેષ અને હિંસા વગેરે દાષાના સદ્ભાવ હાવાથી અને મેક્ષ માના ઉપદેશ આપવામાં પ્રવૃત્ત તીથ કરેાની એમની આરાધના કરવાની આજ્ઞાના અભાવ હેાવાથી ધર્માંના લક્ષણને સમન્વય જ થતા નથી. મુકિતને જે સાધક હાય છે તે જ જૈન-ધર્મ છે. આ ૩ નિક્ષેપરૂપ આવશ્યકામાં મુકિતની સાધકતાના અભાવ છે માટે એએ જૈન ધર્મના પદને સ્વપ્રમાંયે મેળવી શકે તેમ નથી.
અનુયાગઢરમાં એ જ વાત કહેવામાં આવી છે—
से किं तं नामावस्य ? नामावरसयं जस्स णं जीवरस अजीवस्स वा जीवाण वा
For Private and Personal Use Only