Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મ
Narainers
है जिसका " अरिहंत " यह नाम रखा गया है उसके देखने से अरिहंत की स्मृति हो भी कैसे सकती है स्मृति तो अरिहंत की जय हो सकती कि जब उसमें उनकी स्मृति के चिह्न होते- वह स्वयं उस प्रकार के हेतु हो सकती है माना कि श्रवण कर्ता शास्त्र आदिकों में अरिहंनप्रभु के गुणों का वर्णन पढकर चित्त में उकेर कर भले ही " अरिहंत " इस नामके श्रवण से उनका स्मरण कर सकता है । परन्तु गोपालदारकादी में कृत नाम से उनका स्मरण उसे नहीं हो सकता उस नाम से तो उसमें ही संकेतित उस शब्द से उस गोपाल दाररूप अर्थ का ही उसे बोध होगा । यदि अरिहंत नाम के सुनने से सुनने वाले को अरिहंत पदार्थ का भान होता हैतो वह नाम निक्षेप का विषय नहीं माना गया है भावनिक्षेत्र का ही वह विषय है। थोड़ा बहुत भी किसी अपेक्षा से सादृश्य होने पर एक पदार्थ को देखकर सदृश दूसरे पदार्थ का स्मरण हो जाता है परन्तु प्रकृत में गोपालदाकरूप अरिहंत नामनिक्षेप में ऐसा कौन सा सादृश्य है जो वह अरिहंत का स्मरण करा सके। अतः नाम और गोत्र के साथ साक्षात् भगवान अरिहंत का संबंध षष्ठी विभक्ति द्वारा प्रदर्शित करने वाले सूत्रकार ने इस सूत्र में नामनिक्षेप का कोई
44
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અદ્ભુિત ’” આ નામ રાખવામાં આવ્યું છે. તેને જોવાથી અરિહત સ્મૃતિ પણ કેવી રીતે થઈ શકે તેમ છે? સ્મૃતિ તે! અરિહંતની ત્યારે જ થઈ શકે કે જ્યારે તેમાં તેમની સ્મૃતિના ચિહ્નો હાય, તે પાતે આ જાતના ભાવાથી રહિત થયેલા હાય, ત્યારે તે કેવી રીતે તેમની સ્મૃતિનું કારણ થઈ શકે છે આ વાત આપણે સ્વીકારી શકીયે તેમ છીએ કે શ્રવણ-કર્તા શાસ્ત્ર વગેરેમાં અરિહંત પ્રભુના ગુાનુ વર્ણન વાંચીને ચિત્તમાં ધારણ કરીને ભલે ‘અરિહંત' આ નામના શ્રવણથી તેમનુ સ્મરણુ કરી શકે છે. પણ ગેાપાળદારક વગેરેમાં કૃત નામથી તેનુ સ્મરણ થઈ શકતું નથી. તે નામ વડે તે તેમાં જ સંકૃતિત તે શબ્દથી તે ગેપાળદારક રૂપ અર્થના જ તે બેધ થશે. જો અરિહંત નામ શ્રવણથી સાંભળનારને અરિહંત પદાથે નું જ્ઞાન થાય છે ત્યારે તે નામનિક્ષેપના વિષય માનવામાં આવ્યે નથી ભાવનિક્ષેપ જ તે વિષય છે. કાઈ પણ રીતે થેાડુ પણ સરખાપણું હાવાથી એક પટ્ટાને જોઇને તેના સરખા ખીજા પદાર્થનું સ્મરણ થઈ જાય છે પણ પ્રકૃતમાં ગેાપાળદારક રૂપ અરિહંત નામનિક્ષેપમાં એવુ' કઈ જાતનુ' સરખાપણું છે કે જે તે અહિતનું સ્મરણ કરાવી શકે ? એથી નામ અને ગેાત્રની સાથે સાક્ષાત્ ભગવાન અરિહંતને! સંબંધ ષષ્ઠી વિભકિત વડે દર્શાવનારા સૂત્રકારે મા સૂત્રમાં નામનિક્ષેપને કોઈ પશુ વિષય પ્રતિપાદિત કર્યો નથી, ભાવનિક્ષેપ.
For Private and Personal Use Only