Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१५
अमगार धामृतषिणी टी० अ० १६ द्रौपदीचरितवर्णनम् शिर आवत मस्तकेऽञ्जलिं कृत्वा जयेन विजयेन वर्षयित्म कृष्णस्य वासुदेवस्य श्वेतवरचामरं गृहीचा ' उनवीयमाणे ' उपवीजयन् चामराद्धृननेन सेबमान. स्तिष्ठति ॥ ०२१ ॥ पामुक्खाणं कर यल बद्धावित्ता कण्हस्म वासुदेवस्स सेयवरचामरं गहाय उववीयमाणे चिति) इस के बाद पांडु नामक राजा प्रातः काल स्नान से निबट कर और समस्त अलंकारों से विभूषित होकर अपने पट्ट गजराज पर चढ कर कांपिल्य पुर नगर के बीच से होते हुए उस स्वयंवर मंडप में आये। जथ ये गजराज पर चढे हुए आरहे थे उस समय इन के ऊपर कोरंट पुष्पों की माला से विरजित छत्र, छत्रधारियों ने तान रखा था। चामर ढोरने वाले शुभ्र चामर ढोर रहे थे। हय, गज, रथ एक पदादि समृहरूप चतुरंगिणी सेना इनके माथ चल रही थी। राजसी ढाटाट से ये सुसज्जित थे। विविध राजे साथ में यजते हुएआरहे थे। मंडप में आकर ये जहां वासुदेव प्रमुग्व हजारों राजा बैठे हुए थे-वहांगये। यहां जाकर उन्होंने उन वमुदेव प्रमुग्व हजारों राजाओं को दोनों हाथ जोड कर बडी नम्रता के साथ नमस्कार किया। जय विजय शब्दों द्वारा उन्हें बधाई दी। वधाई देकर फिर ये कृष्ण बाप्लुदेव के ऊपर श्वेलचामर लेकर ढोरते हुए वहां बैठ गये ।। १० २० ॥ उवागच्छइ, उपगच्छित्ता तेसि वासुदेवपामुक्खाणं करयल०वद्धावेत्ता कण्हस्स वासुदेवस से यवरचामरं गहाय उववीयमाणे चिट्ठति )
ત્યારપછી પાંડુ નામક રાજા સવારે સ્નાનથી પરવારીને સમસ્ત અલંકારથી પોતાના શરીરને શણગારીને અને પોતાના મુખ્ય ગજરાજ ઉપર સવાર થઈને કાંપિલ્યપુર નગરની વચ્ચેથી પસાર થઈને સ્વયંવર મંડપમાં આવ્યા. જ્યારે તેઓ ગજરાજ ઉપર બેસીને આવતા હતા ત્યારે કરંટ પુપની માળાઓથી શોભિત છત્ર છત્રધારીઓએ તાણેલું હતું. ચામર ઢેળનારા વેત ચામર ઢળી રહ્યા હતા, ઘોડા, હાથી, રથ અને પદાતિ સમૂહ રૂપ ચતુરગિણું સેના તેમની સાથે સાથે ચાલી રહી હતી રાજસી ઠાઠથી તેઓ સુસજિત હતા, અનેક જાતના વાજા વાગી રહ્યાં હતાં મંડપમાં આવીને તેઓ જ્યાં વાસુદેવ પ્રમુખ હજાર રાજાઓ બેઠેલા હતા ત્યાં ગયા. જ્યાં વાસુદેવ પ્રમુખ રાજાઓ બેઠેલા હતા ત્યાં તેમની પાસે જઈને તેઓએ વાસુદેવ પ્રમુખ સર્વ રાજાઓને ખૂબ જ નમ્રપણે બંને હાથ જોડીને નમસ્કાર કર્યો. જય વિજય શબ્દથી તેઓને અભિનંદિત ક્ય, અભિનંદિત કર્યા બાદ તેઓ કૃષ્ણ વાસુદેવની ઉપર ત ચામર ઢળતા ત્યાં બેસી ગયા. એ સૂત્ર ૨૦ છે
For Private and Personal Use Only