Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनंगारधर्मामृतवर्षिणी टीका म० १६ द्रौपदीच
३०७
6
"
पणया' प्रणताः = प्राप्ताः कठिनतरतपः संयमाराधनेन प्राप्तवन्त इत्यर्थः । अयमेव मार्गे मोक्षावाप्तिकरोऽशेपसंयमि से वितत्वात् तीर्थङ्करादिमहापुरुषा अपि मार्गमिममनुशीलितवन्त इति विश्वसनीयतया शिष्याणां श्रद्धापूर्वकं प्रवृत्तिर्यथा स्यादितिभावः । कश्चिन्मन्दधीः
शिष्योऽनेकदृष्टान्तैर्बोध्यमानोऽपि अपकायादिजीवेषु न श्रद्दधातीति तमुद्दिश्य कथयति - हे शिष्य ! तत्र मतिर्यद्यपि अप्कायजीवविषये न
1
वीर दो प्रकार के होते हैं ? द्रव्यवीर और दूसरे भाववीर । संयम के अनुष्ठान करने में जो शक्तिसंपन्न हैं वे भाववीर हैं । ये जीव सम्यग्दर्शन आदि लक्षणरूप इस महाविस्तृतमार्ग को कि जो महापुरुषों द्वारा सेवित हुआ है कठिनतर तप और संयम की आराधना से प्राप्त कर लिया करते हैं । कहने का सार यही है कि भाववीर यही अपने चित्तमें विचार किया करते हैं कि सम्यग्ज्ञान, सम्यग्दर्शन, सम्यग् चारित्र और सम्यग्वरूप ही मार्ग है क्यों कि इसी से मुक्ति की प्राप्ती होती हैइसीलिये इस मार्गका समस्त संयमीजीवोंने पूर्व में सेवन किया है और तो क्या स्वयं तीर्थकर प्रभु ने भी इसी मार्ग की परिशीलना की है । इसलिये इस मार्ग में प्रवृत्ति सर्वहित विधायी है इस प्रकार यह मार्ग विश्वास योग्य होने से शिष्यजन भी श्रद्धापूर्वक इसमें प्रवृत्ति करें । कोई मन्दबुद्धिवाला शिष्य अनेक दृष्टान्तो द्वारा समझाये जाने पर भी यदि अकाय आदि जीवों की श्रद्धा से रहित होता है तो उसे
૧ દ્રવ્ય-વીર, ૨ ભાવ–વીર. સંયમના અનુષ્ઠાનમાં જે શક્તિશાળી છે તે ભાવ વીર છે. આ બધા જીવા સસ્યાગ્-દશન વગેરે લક્ષણુ રૂપ આ વિસ્તૃતમાને કે જે મહાપુરૂષા વડે સેવવામાં આવ્યું છે-કઠણ તપ અને સંયમની આરા ધનાથી મેળવી લે છે. કહેવાની મતલબ એ છે કે ભાવ-વીરે પાતાના મનમાં આ પ્રમાણે જ વિચાર કરતા રહે છે કે ખરી રીતે સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન, સમ્યગ્ ચારિત્ર રૂપ જ માગ છે કેમકે મુક્તિની પ્રાપ્તિ એનાથી જ થાય છે. એટલા માટે જ પહેલાં થઈ ગયેલા બધા જીવે એ આ માગતું જ અનુસરણુ કર્યું હતું. તીથ કર પ્રભુએ જાતે પણ આ માર્ગની જ પરશીલતા કરી છે, એથી આ માર્ગોમાં પ્રવૃત્ત થવું તે બધી રીતે હિતાવહ છે. આ પ્રમાણે આ માર્ગ વિશ્વસનીય હેાવા અદ્દલ શિષ્યા પણ શ્રદ્ધા રાખીને તેમાં પ્રવૃત્ત થાય. કોઇક મંદ બુદ્ધિ ધરાવનાર શિષ્ય ઘણા દૃષ્ટાંત વડે સ્પષ્ટ કરવામાં આવવા છતાં પણ જો અપ્લાય વગેરે જીવાની શ્રદ્ધાથી રહિત ડાય છે તે
For Private and Personal Use Only