Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
D
भनगारधर्मामृतवर्षिणी टोका अ० १६ द्रौपदीचचा स्वकृतकर्मजन्यमुखदुःखानुभविनः । अत्र सर्वाणिषु पुनः पुनर्दयाकरणाय पर्यायशब्दप्रयोगः। ___'न तव्या' न हन्तव्याः दण्डादिभिर्न ताडयितव्याः इत्यर्थः, "न अज्जावेयया" नाज्ञापयितव्या-न घातयितव्या इत्यर्थः, “ न परिघेत्तव्या" न परिग्रहीतव्याः इमे ममायत्ता इति कृत्वा परिग्रहरूपेण न स्वोकर्तव्याः, " न परिताजो जीते हैं, जीवेंगे और जिये है, इस कथन से सूत्रकार ने जीव में त्रिकाल में भी जीवनत्व धर्म का अभाव नहीं होता है यह प्रदर्शित किया है चाहे जीव एक इन्द्रिय अवस्थावाला भी हो तो भी वह जीवन अवस्था से रहित नहीं होता है इससे वृक्षादिकों में अचेतनता मानने वाले घौद्ध आदिकों का मन्तव्य खंडित होता है।
सूत्र में प्राणी, भूत, और सत्व इन एकार्थक पर्यायवाची शब्दों का जो सूत्रकार ने प्रयोग किया है उनका मुख्य प्रयोजन "समस्त जीवों में पारंवार दया करनी चाहिये " है।
यह वीतरागप्रभु द्वारा प्रतिपादित प्राणातिपातविरमणरूप धर्मशुद्ध पापानुबन्ध रहित हैं । इस कथन से सूत्रकार ने इस बात की पुष्टि की है जो अवीतराग-शाक्य आदि द्वारा धर्मरूप से प्रतिपादित हुआ है तथा जिसे उन्होंने धर्मरूप से स्वीकार किया है वह वास्तविक धर्म नहीं है। कारण कि इनमें हिंसादिक दोषों का सद्भाव पाया जाता है इनके
જીવ શબ્દની વ્યુત્પત્તિ છે. જેમાં જીવે છે, જીવશે અને જીવ્યા છે આ કથન વડે સૂત્રકારે જીવમાં ત્રિકાળમાં પણ જીવનત્વ ધર્મને અભાવ તે નથી આ વાત સ્પષ્ટ કરી છે. ભલે તે જીવ એક ઈન્દ્રિય અવસ્થાવાળા હોય છતાંએ તે જીવન અવસ્થાથી રહિત થતું નથી. આ કથનથી વૃક્ષ વગેરેમાં અનતા માનનારા બૌદ્ધ વગેરેના મતનું ખંડન થઈ જાય છે.
સૂત્રકારે સૂત્રમાં જે પ્રાણી, ભૂત અને સત્વ આ બધા કાર્થક પર્યાય. વાચી શબ્દોને જે પ્રયાગ કર્યો છે તેનું ખાસ કારણ “બધા જીવેમાં વારંવાર सय २ " ते छे.
વીતરાગ પ્રભુ વડે પ્રતિપાદિત પ્રાણાતિપાત વિરમણ રૂપ આ ધર્મ શુદ્ધ પાપાનબન્ધ રહિત છે આ કથનથી સૂત્રકારે એ વાતને પુષ્ટ કરી છે કે જે અવીતરાગ-શાકય વગેરે દ્વારા ધર્મ-રૂપથી પ્રતિપાદિત થયે છે તેમજ તેમણે જેને ધર્મ-રૂપથી સ્વીકાર્યો છે તે ખરેખર ધર્મ નથી. કેમકે તેમાં હિંસા વગેરે દેને સદ્ભાવ છે. અસર્વજ્ઞ તથા રોગયુક્ત લેકે દ્વારા પ્રતિપાદિત હેવાને
For Private and Personal Use Only