Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शाताधर्मकथासूत्रे इत्युक्त्वा चम्पानगयाँ शृङ्गाटकादिमहापथपथेषु समागत्य-एवमवादिषुः-'हंदि' “इत्यामन्त्रणे तेन हे लोकाः ! शृण्वन्तु-भवन्तः-यत् चम्पानगरी वास्तव्या बहवः "चरगाय जाव ' इति-चरकचीरिकादयो धन्येन सार्थवाहेन सार्द्धमहिच्छत्रां नगरी गच्छन्ति तेभ्यो धन्यः सार्थवाहश्छत्रादिकं सर्व दास्यति, मार्गे च स्खलितेभ्यो
रोगांदिग्रस्तेभ्यश्च औषधोपचारादिना साहाय्यं करिष्यति, सुखपूर्वकमहिच्छेत्रों 'नगरी प्रापयिष्यति च, इत्येवं घोषयित्वा धन्यसार्थवाहाय ‘पच्चप्पिणंति' प्रत्यर्पयंति-निवेदयन्ति । सू०२॥ नगरीवत्थव्या वहवे चरगा य जाव पच्चप्पिणंति ) इस प्रकार धन्यसा‘र्थवाह की बात को उन कौटुम्बिक पुरुषों ने "तथास्तु" कहकर स्वीकर लिया और चंपानगरी में शृंगोटक आदि महापथ पर्यंतके समस्त मार्गों में जाकर इस प्रकार की घोषणा की, हे लोको! सुनो-जो कोई चंपा नगरी का निवासी चरक आदि जन धन्य सार्थवाह के साथ अहिच्छत्रा 'नगरी को जाना चाहता हो उसके लिये धन्यसार्थवाह छत्रादि 'संब देगा तथा जो मार्ग में पतित हो जावेंगे अथवा रोगाक्रान्त बन जावेंगे उनकी औषधि आदि द्वारा सहायता भी करेगा और इस तरह वह उनके लिये सकुशल अहिच्छत्रा नगरी में पहुँचा देगा-इस प्रकार की घोषणा करके उन लोगों ने इसकी खबर धन्य सार्थवाह के पास भेज दी। गृहस्थ के घर निष्पन्न हुए औदनादिक खाद्य वस्तुओं का जो सर्व प्रथम हिस्सा दान के लिये पृथक कर रख लिया जाता है, उस वत्थव्वा बहवे चरगा य जाव पच्चप्पिणंति )
આ રીતે ધન્ય સાર્થવાહની આજ્ઞાને તે કૌટુંબિક પુરુષોએ સ્વીકારી લીધી અને ચંપા નગરીના શૃંગાટક વગેરે મહાપમાં જઈને આ રીતે તેઓએ છેષણ કરી કે હે લેકે ! સાંભળે, ચંપા નગરીમાં રહેનાર ચરક વગેરે ગમે તે માણસ ધન્ય સાર્થવાહની સાથે અહિચ્છત્રા નગરીમાં જ તેને ધન્ય સાર્થવાહ છત્ર વગેરે બધું આપશે, તેમજ માર્ગમાં કોઈ પડી જશે અથવા તે માંદે થઈ જશે તે ધન્ય સાર્થવાહની તેની બરાબર માવજત કરાવીને તેની સહાય કરશે અને તેને કુશળ અહિચ્છત્રા નગરીમાં પહોંચાડશે આ રીતે વેષણ કરીને તે લેકેએ ધન્ય સાર્થવાહને ઘેષણનું કામ પૂરું થઈ જવાની ખબર આપી. ગૃહસ્થને ઘેર તૈયાર કરાયેલા ભાત વગેરે ખાદ્ય વસ્તુઓને જે સૌ પહેલાં દાન માટે જૂદે કરીને રાખવામાં આવે છે તે ભાગને જે ભીખ માંગીને લઈ જાય છે તેને ચરિક કહે છે. માર્ગમાં પડેલાં ફાટેલાં વસ્ત્રો જે
For Private and Personal Use Only