Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नगरर्षिणी टी० अ० १६ द्रौपदी यरितवर्णनम्
२७५
नयरे तेणेव पहारेत्थ गमणाए २ एएणेव कमेणं तच्चं दूयं चंपानयरिं तत्थ णं तुमं कण्णं अंगरायं सेल्लं नंदिरायं करयल तहेव जाव समोसरह
त्थं दूयं सुत्तिमहं नयरिं, तत्थणं तुमं सिसुपालं दमघोससुयं पंचभाइस संपरिवर्ड करयल तहेव जाव समोसरह) इस के बाद दूत अपने राजा की आज्ञा प्रमाण कर वहां से हस्तिनापुर को चला गया । वहाँ पहुँच कर उसने पांडुराजा आदि से बडे विनय पूर्वक इस प्रकार कहा- कांपिल्यपुर में द्रौपदी का स्वयंवर होगा - सो आप सब कृपाकर शीघ्रातिशीघ्र वहां पधारें। इस तरहके समाचार देकर वह दूत पांडुराजा आदि से सम्मानित होकर वहां से वापिस हो गया। पांडुराज आदि स्नान कर सर्वालंकारों से विभूषित होकर गजारूढ हो, चतुरंगिणी सेना के साथ अपनी ऋद्धि आदि के अनुसार यावत् जहां कापिल्यपुर नगर था उस ओर चल दिये। इस तरह कृष्ण वासुदेव की तरह यहां पर सब पाठ लगा लेना चाहिये । उस पाठ से इस में विशेषता केवल इतनी है कि वे सब जब द्वारावती नगरी से कांपिल्यपुर नगर को जाने के लिये निकले तो उनके साथ भेरी थी- यहां वह नहीं है । इसी क्रम से द्रुपद ने तीसरे दूत को बुलाया - बुलाकर उससे भी इसी प्रकार से
पुरे नयरे तेणेव पहारेत्थ गमणाए २ एएणेत्र कमेणं तच्चं दूयं चंपानयरिं तत्थ णं तुमं कण्ण अंगराय सेल्ल नंदिराय करयल तद्देव जाव समोसरह उत्थ दूयं सुतमई नयरिं तत्थण तुम सिसुपाल' दमघोससुयं पंचभाइसयस प वुिडं करयल तत्र जाब समोसरह) त्या२पछी इत पोताना राजनी आज्ञा પ્રમાણે ત્યાંથી હસ્તિનાપુર તરફ રવાના થઈ ગયા. ત્યાં પહોંચીને તેણે પાંડુ રાજા વગેરે રાજાઓને નમ્રપણે આ રીતે વિનંતિ કરી કે–કાંપિલ્યપુરમાં દ્રૌપદીના સ્વયંવર થશે તેા આપ સૌ કૃપા કરીને સત્વરે ત્યાં પધારો. આ રીતે સમાચાર આપીને તે દૂત પાંડુરાજ વગેરેથી સન્માન પામીને ત્યાંથી પાછા ફર્યાં. પાંડુરાજ વગેરે બધાએ પણ સ્નાન વગેરેથી પરવારીને તેમજ સર્વોલંકારોથી સુસજ્જ થઈને હાથીઓ ઉપર સવાર થયા અને ાત પેાતાની ચતુરગિણી સેના તેમજ ઋદ્ધિની સાથે યાવત્ જે તરફ્ કાંપિલ્યપુર નગર હતું તે તરફ રવાના થયા. આ પ્રમાણે કૃષ્ણ-વાસુદેવની જેમજ અહીં પણ વર્ણન સમજી લેવું જોઇએ. કૃષ્ણ-વાસુદેવના પાઠમાં પાંડુરાજ કરતાં એટલી વિશેષતા હતી કે તેઓ જ્યારે દ્વારાવતી નગરીની બહાર નીકળ્યા ત્યારે તેમની સાથે શેરી પણ હતી, પાંડુરાજની સાથે ભેરી ન હતી આ પ્રમાણે દ્રુપદ રાજાએ ત્રીજા તને ખેલાવ્યા અને તેને પણ આ રીતે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે
For Private and Personal Use Only