Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
साताधर्मकयाङ्गसूत्रे म्बिकपुरुषास्तस्य द्रमक्रस्य-रङ्कपुरुषस्य अलंकारिककर्म कारयन्ति कारयित्वा शतपाक सहस्रपाकैस्तैलैरभ्यङ्गयति-मर्दयन्ति । अभ्यङ्गितः सन् सुरभिगन्धोद्वर्तनेन= सुगन्धिपिष्ट केन गात्रमुद्वर्तयन्ति, उद्वर्त्य उष्णोदकेन गन्धोदकेन शीतोदकेन स्नपयन्ति, स्नपयिता 'पम्हलसुकुमालगंधकासाइयाए ' पक्ष्मलमुकुमारगन्धकाषायिकया पक्ष्मला पक्ष्मवती मदुरोमयुक्ता अत एव सुकुमारा तथा कपायेण रक्ता साटी काषायिका तया गात्राणि 'लूहति' रूक्षयन्ति = प्रोग्छयन्ति,
सुनकर उन आदेशकारी पुरुषों ने वैसा ही किया-अर्थात् उसके मल्लकखंड और घटखंड दोनों को ही उसके समक्ष उन्होंने रख दिया। इसके बाद उन कौटुम्पिक पुरुषोंने उस दमक पुरुषका आलंकारिक कर्म करवाया । अब उसका अच्छी तरह अलंकारिक कर्म निष्पन्न हो चुकातब उसके बाद उस दमक पुरुष केशरीर की उन लोगों ने शतपाक और सहस्त्र पाकवाले तेल से मालिश की-मालिश करनेके पश्चात् , सुगन्धि. पिष्टक-सुगंधितपिटी-से उसके शरीर का उपटन किया उस सुगंधित पिटी को उसके शरीर पर रगड़ २ कर मला इससे जो उसके शरीर पर मल जमा हुआ था वह चिकनाहट के संबन्ध से उस पिटीद्वारा निकल गया । जब उनके शरीर का उद्वर्तन हो चुका-तब फिर उन लोगों ने उसे उष्णोदक से गंधोदक से, एवं शीतोदक से स्नान कराया। स्नान कराकर बाद में उसका शरीर (पम्हलसुकुमारगंधकासाइयाए गायाइं लूहंति ) पक्ष्मल-रूएँवाली-मृदुरोमयुक्त-सुकुमार-नरम, रंगीहुई ट्वाल से-अंगोछी-से-तौलिया से पोंछा । ( लूहित्ता हसलक्षणं
આ રીતે સાગરદત્તની વાત સાંભળીને તે આજ્ઞાકારી પુરૂષોએ તે પ્રમાણે જ કર્યું. એટલે કે તેના મલકખંડ અને ઘટખંડને તેની સામે જ મૂકી દીધા. ત્યારપછી તે કૌટુંબિક પુરૂએ તે દરિદ્ર માણસના વાળ અને નખ કપાવ્યા. જ્યારે આકામ સરસ રીતે પુરું થઈ ગયું ત્યારે તેઓએ દરિદ્ર માણસના શરીરને શતપાસ અને સહસ્ત્રપાકવાળા તેલથી માલિશ કર્યા બાદ સુગંધિપિષ્ટક-સુગંધિત પીઠી-તેના શરીરે ચોળીને ઉપટન કર્યું. એથી તેના શરીર ઉપર જેટલો મેલ હતું તે પીઠીની સ્નિગ્ધતાને લીધે સાફ થઈ ગયે જયારે તેના શરીરે પીઠી ચોળાઈ ગઈ ત્યારે તે લોકોએ તેને ગરમ પાણીથી, સુવાસિત પાણીથી અને ઠંડા પાણીથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવ્યા બાદ તેને शरीरन (पम्हल सुकुमार गंध कोसाइयाए गायाई लहंति ) पक्ष्भस-३ वाटाणा સુકમળ, નરમ રંગીન ટુવાલથી લૂછ્યું.
For Private and Personal Use Only