Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
% 3D
भेनेगारधर्मामृतवाणी टी० अ० १६ सुकुमारिकाचरितवर्णनम् ३९ तेजसा ज्वलति सूर्ये-उदिते दासचेटी शब्दयति, शब्दयित्वा एवमवादीत्-यावत् सागरदत्तस्यैतमर्थ निवेदयति, अत्र यावच्छब्देन पूर्वसूत्रोक्तवर्णनमनुसन्धेयम् , तथावधूवरयोर्मुखधावनिकामुपनयेति । एवमुक्तासती दासचेटी वासगृहमुपागत्य सुकुमारिकामार्तध्यानं ध्यायन्तीं पश्यति, दृष्ट्वा एवमवादीत्-हे देवानुप्रिये ! किं खलु त्वम् अपहतमनः संकल्पा ध्यायसि ? ततः सुकुमारिका तां दासचेटीमेवमवादीत्-स द्रमकपुरुषो मां सुखप्रमुप्तां ज्ञात्वा मम पार्थादुत्थाय निर्गतः, ततोमुहूर्तान्तरेऽहमुत्थाय तमपश्यन्ती 'गतः स द्रमकपुरुषः, इति कृत्वाऽऽतध्यानं ध्यायामि सद्दावेह, सहावित्ता एवं वयासी जाव सागरदत्तस्स एयमढ़ निवेदेइं) सुकुमारिका दारिकाकी माता उस भद्रा ने द्वितीय दिन जब प्रातः काल हो गया था और सूर्य उदित हो चुका था-तब अपनी दासचेटी को बुलाया-बुलाकर उससे ऐसा कहा-यहां यावत् शब्द से यह पूर्वसूत्र गत वर्णन जोडलेना चाहिये जैसे, भद्राने बुलाकर उससे ऐसा कहा कि तूं वधू और वर के लिये यह मुख धोने की सामग्री दतौन आदि -लेजा जब भद्रा ने उससे ऐसा कहा तब वह दासचेटी वासगृह में गई -और वहां जाकर उसने सुकुमारिका को आर्तध्यान करती हुई देखा तय देखकर उसने उससे ऐसा कहा-देवानुप्रिये । क्या कारण है जो अपहतमनः संकल्प होकर तुम आर्तध्यान कर रही हो-तब सुकुमारिका दारिका ने उस दासचेटी से इस प्रकार कहा-वह दमक पुरुष मुझे यहां सुख प्रसुप्त जान छोड़कर चला गया है । जब मैं थोड़ी देरवाद उठी तो मैंने उसे अपने पास नहीं देखा, वासभवन का द्वार खुला हुआ वित्ता, एवं वयासी जाव सागरदत्तस्स एयमहं निवेदेई) सुभाशि हशिनी भात। ભદ્રાએ બીજા દિવસે જ્યારે સવાર થઈ ગયું અને સૂર્ય ઉદય પામે ત્યારે તેણે દાસીને બોલાવી અને બેલાવીને આ પ્રમાણે કહ્યું–અહીં યાવત શબ્દથી પહેલાંના સૂત્રની જેમ જ વર્ણન સમજી લેવું જોઈએ. જેમકે ભદ્રાએ તેને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે વધુ અને વરના મુખ પ્રક્ષાસન માટે દાતણ વગેરે લઈ જા. જ્યારે ભદ્રાએ તેને આ પ્રમાણે કહ્યું ત્યારે તે દાસી વાસગૃહમાં ગઈ અને ત્યાં જઈને તેણે સુકુમારિકા દારિકાને આર્તધ્યાન કરતી જોઈ. ત્યારે આ પ્રમાણે તેની હાલત જોઈને તેણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! શા કારણથી તમે અપહતમનઃ સંક૯પ થઈને આતધ્યાન કરી રહ્યાં છે. ત્યારે સુકુમાર દારિકાએ તે દાસીને આ પ્રમાણે કહ્યું–કે તે દરિદ્ર માણસ મને અહીં સુખેથી સૂતેલી છોડીને જતો રહ્યો છે. જ્યારે થોડા વખત પછી હું જાગી ત્યારે મેં તેને મારી પાસે જે નહિ અને મેં વાસગૃહના બારણાને પણ ખુલે
For Private and Personal Use Only