Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणी टीका अ० १६ धर्मरुध्यनगारचरितवर्णनम् १७९ व्यामुस्कृष्टतः सप्तदशसागरोपमस्थिति केषु नैरयिकेषूत्पन्ना। ततो निः स्मृत्य तृती. यवारमपि उरः प्रतिसर्पकृत्पद्यते, अत्र पूर्ववत् कालं कृत्वा चतुर्थ्यों पङ्कप्रभायां पृथिव्यामुकतो - दशसागरोपमस्थितिकेषु नैरयिकेषूत्पन्ना, ततो निःमृत्य सिंहेवृत्पद्यते,तत्रापि पूर्ववत् कालं कृत्वा द्वितीयवारमपि चतुर्थी पृथिव्यामुत्कृष्टतोदशसागरोपस्थिति केषु नैरयिकेपूत्पन्ना। ततश्चतुर्थ्याः पृथिव्याः निःसृत्य द्वितीयवारमपि सिंहपुत्पद्यते, तत्र पूर्ववत् कालं कृत्वा तृतीयायां बाहुकप्रभायां पृथिव्यामुत्कृष्टतः सप्तसागरोपमस्थितिकेषु नैरयिकेषूत्पन्ना, ततो निः सृत्य पक्षिघूत्पद्यते, तत्र पूर्ववत् कालं कृत्वा द्वितीयवारमपि तृतीयायां पृथिव्यामुस्कृष्टतः काल कर दितीयवार भी यह पंचम पृथिवी में १७ सागर की उत्कृष्ट स्थितिवाले नरकों में नैरयिक की पर्याय से उत्पन्न हुई। वहां की स्थिति समाप्त कर जब यह वहां से निकली-तो तीसरी बार भी यह उरः परिसों में उत्पन्न हुई । वहाँ से पूर्व की तरह काल कर चौथी पंक प्रभा पृथिवी में कि जहां १० सागर की नैरथिकों की उत्कृष्ट स्थिति है वहाँ नैरयिक की पर्याय से उत्पस्न हुई। वहां से निकल कर यह सिंह की पर्याय में उत्पन्न हुई । पहिले की तरह वहां से भी मर कर द्वितीय बार भी यह चतुर्थ नरक में दश सागर की स्थिति वाले नरक में नैरयिक की पर्याय से उत्पन्न हुई। चतुर्थ नरक से निकल कर यह दुवारा भी सिंह को पर्याय से उत्पन्न हुई । वहां से अपने समय पर मर कर फिर यह बालुका प्रभा नाम की तीसरी पृथिवी में सात सागर की उत्कृष्ट स्थिति लेकर नैयरिक की पर्याय में उत्पन्न हुई। वहां से निकल कर फिर यह पक्षियों के कुल में उत्पन्न हुई । यहां से मर कर ૧૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકેમાં નરયિકના પર્યાયથી જન્મ પામી. ત્યાંની સ્થિતિ પૂરી કરીને જ્યારે તે ત્યાંથી નીકળી તે ત્રીજી વાર પણ તે ઉર પરિસર્ષમાં ઉત્પન્ન થઈ ત્યાંથી પહેલાંની જેમ કાળ કરીને ચોથી પંકપ્રભા પૃથિવીમાં–કે જ્યાં દશસાગરની નિરયિકેની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ત્યાં નૈર. યિકની પર્યાયથી ઉત્પન્ન થઈ, ત્યાંથી નીકળીને તે સિંહના પર્યાયથી જન્મ પામી. પહેલાની જેમ ત્યાંથી પણ મરણ પામીને બીજીવાર પણ ચતુર્થ નરકમાં દશ સાગરની સ્થિતિવાળા નરકમાં નૈરયિકના પર્યાયથી જન્મ પામી. ચતુર્થ નરકથી નીકળીને તે ફરી સિંહના પર્યાયથી ઉત્પન્ન થઈ. ત્યાંથી મરણ પામીને ફરી તે વાલુકાપ્રભ નામની ત્રીજી પૃથિવીમાં સાત સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ લઈને નરયિકની પર્યાયમાં જન્મ પામી. ત્યાંથી નીકળીને તે ફરી તે પક્ષીઓના કુળમાં
For Private and Personal Use Only