Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪
शाताधर्मकथासूत्रे
अहं खलु स्वां तस्मै दास्यामि यस्य खलु त्वमिष्टा=अभिलपिता कान्ता प्रिया मनोज्ञा मनोमा=मनोगता भविष्यति इति एवं सुकुमारिकां दारिकां तामिरिष्टाभिर्वाग्मिः 'समासा से ' समाश्वासयति समाश्वास्य प्रतिविसर्जयति = प्रस्थापयति ॥ १० ॥
मूलम्-तएणं से सागरदत्ते एवं महं दमगपुरिसं पासइ दंडिखंडनिवसणं खंडग मल्लग घडग हत्थगयं मच्छिया सहस्से हिं
दहामि जस्स णं तुमं इट्ठा जाव मणामा भविस्मसित्ति समालियं दारियंताहि इाहिं वग्गूहिं समासा सेइ, सम सासित्ता पडिविसज्जेह ) वहीं भित्ति के पीछे छुपा हुआ सागरदत्त सार्थवाह सागर के उन बचनों को सुन रहा था । सो सुनकर के स्वयं यडा लज्जित हुआ तथा दूसरोंसे भी उसे बड़ी शर्म आई इस तरह स्व और पर से लजाना हुआ वह जिनदत्त के घर से बाहर निकल गया । और जाकर अपने घर पहुँचा । वहां पहुँच कर उसने अपनी पुत्री सुकुमारिका दारिका को बुलाया - बुलाने पर जब वह आ गई तब उसे उसने अपनी गोदी में बैठा लिया बैठाने के बाद फिर उसने उससे पूछा बेटी ! सागरने तुम्हें किस कारण से छोड़ दिया है मैं तुम्हे उसी के दूंगा कि जिस के लिये तुम अच्छी तरह इष्टा, कान्ता, प्रिया, मनोज्ञा एवं मनोमा होओगी, इस प्रकार उसने सुकुमारिका दारिका उन२ इष्ट वचनों द्वारा अच्छी तरह आश्वासन दिया- धैर्य बँधाया और आश्वासन देकर उसे विसर्जित कर दिया । सू०१०
मुक्का ? अहं णं तुमं तस्स दाहामि जस्सणं तुमं इट्टा जात्र मणामा भविस्ससित्ति समालियं दारियं ताहिं इहाहिं वम्मूर्हि समासासे, समासासित्ता पडिविसज्जेइ ) ત્યાં જ ભીંતની પાછળ છુપાઇને સાગરદત્ત સાવાર્હ સાગરની તે બધી વાતને સાંભળી રહ્યો હતા. સાંભળી તે બહુજ લજ્જિત થયા તેમજ ખીજાએથી પણ તે ખૂબજ લજ્જિત થયા. આ રીતે ‘ જાતે ’ અને ખીજાએથી લજાતે તે જિનદત્તના ઘેરથી ખહાર નીકળી ગયા અને નીકળીને પેાતાને ઘેર પહેચ્યા. ત્યાં જઈને તેણે પોતાની પુત્રી સુકુમારિકા દારિકાને મેલાવી, જ્યારે તે સુક્રમારિકા દ્વારિકા આવી ગઈ ત્યારે તેને પેાતાના ખેાળામાં બેસાડી લીધી. બેસાડીને તેણે તેને પૂછ્યું. હું ભેટી ! શા કારણથી સાગરે તને ત્યજી છે? તને હું તે પુરુષને જ આપીશ કે જેના માટે તું સારી રીતે ઇષ્ણ, કાંતા. પ્રિયા, મનેાજ્ઞા અને મનેામા થશે. આ રીતે તેણે સુકુમાર દારિકાને પોતાના ઇષ્ટ વચ નાથી સારીરીતે આશ્વાસન આપ્યું અને ત્યાર પછી તેને વિદાય આપી સૂ॰ નૈના
For Private and Personal Use Only