Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
%
भनगारधर्मामृतषिणो टी० अ० १५ नंदिफलस्वरूपनिरूपणम १०३ शाकटं लघुमहच्छकटसमूह सज्जयति,-पगुणी करोति सज्जयित्वा शकटोशाकटं भरेंति, भृत्या कौटुम्बिकपुरुषान् शब्दयति आह्वयति, आहूय एवमवादीव-गच्छत खलु यूयं हे देवानुप्रियाः ! चम्पाया नगर्याः 'सिंघाडगनावपहेसु' शृङ्गाटकत्रिकचतुष्क चन्वरमहापथपथेषु घोषणाम् घोषयत ॥ मू०१ ॥ ज्जित्ता सगडीसागडं भरेइ भरित्ता कोडुंबियपुरिसे मदावेह, सदावित्ता एवं वयासी-गच्छदणं तुम्भे देवाणुपिया ! चंपाए नयरीए सिंगाडग जाव पहेसु घोसणं घोसेह) एक दिन की बात है कि उस धन्यसार्थवाह को रात्रि के पश्चिम प्रहर में यह इस प्रकार का आध्मात्मिक चिन्तित, प्रार्थित कल्पित मनोगत संकल्प उत्पन्न हुआ कि मैं गणिमादि रूप विपुल पण्य वस्तु को लेकर व्यापार के लिये जो अहिच्छत्रा नगरी में जाऊँ तो बहुत अच्छी बात है। इस प्रकार उसने विचार किया-ऐमा विचार करके उसने गणिम, धारिम, मेय और परिच्छेद्य रूप चार प्रकार का भाण्ड लिया। भाण्ड लेकर फिर उमने गाड़ी और गाड़ों को तैयार करवाया-जब वे गाडी गोड़े तैयार हो चुके तब उमने उम पण्य (विक्रेय वस्तु ) को उनमें भरा-भर कर फिर उसने अपने कौटुम्बिक पुरुषों को बुलाया बुलाकर उसने ऐसा कहा-हे देवानुप्रियो ! तुम लोग जाओ
और चंपा नगेरी के श्रृंगाटक, त्रिक, चतुष्क, चत्वर, मRITथ इन सब मार्गों में घोषणा कगे। क्या घोषणा करना-यह बात नीचे के सूत्र से सूत्रकार प्रदर्शित करते हैं ।। म्० १ ॥ सगडीसागडं भरेइ, भरित्ता कोडुबियपुरिसे सद्दावेइ सद्दावित्ता एवं वयासी गच्छदणं तुब्भे देवाणुप्पिया । चंपाए नयरीए सिंघाडगजाब पहेसु घोसणं घोसेह)
એક દિસે તે ધન્ય સાર્થવાહને રાત્રિના છેલ્લા પહેરમાં આ જાતને આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, કપિત, મનો મત સંકલ્પ ઉત્પન્ન થયે કે પુષ્કળ પ્રમાણમાં ગણિમ વગેરે વેચાણની વસ્તુઓ લઈને વેપાર ખેડવા માટે જે હું અહિચ્છત્રા નગરીમાં જાઉં તે બહુ સારુ થાય. આ રીતે તેણે વિચાર કર્યો. આ વિચાર કરીને તેણે ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય રૂ૫ ચાર પ્રકારની વસ્તુઓ વાસમાં ભરી. ચારે જાતની વસ્તુઓ વાસણમાં ભરીને તેણે ગાવતેમજ ગાડાંઓને તૈયાર કરાવ્યા જયારે ગાડી અને ગાડાંઓ તૈયાર થઈ ચૂક્યાં ત્યારે તેણે તે વેચાણની વસ્તુઓને ગાડી અને ગાડાંઓમાં મૂકી ત્યાર પછી તેણે પિતાન કૌટુંવિક પુરુષને બોલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુ ! તમે જાઓ, અને ચંપા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહ પથ આ બધા માર્ગોમાં ઘેષણ કરો. ઘેષણ કરતાં શું કહેવું તે નીચેના સૂત્ર વડે સૂત્રકાર પ્રકટ કરે છે. ' સૂત્ર “ ૧ ” !
For Private and Personal Use Only