________________
(૨૯) બંધ કેમ નથી થતો? આ આ પ્રશ્ન દરેક વિચારક માણસને આવ્યા વિના ન રહે. આનું કારણ વિસ્તૃત નંધમાં સમજાવવામાં આવ્યું છે, જે જન્મ મરણના અંત માટે બહુ ધ્યાનમાં રાખવા જેવું છે. માત્ર મવહેતુ રચાત્ત સંar મોક્ષવાળ આશ્રવ અને સંવર આ બે ત વડે જ જીવાત્મા સંસાર સાથે બંધાય છે અને સંસારથી મુક્ત થાય છે. આત્માની સાથે કર્મને સંબંધ થવાના કારણેને આશ્રવ કહેવાય છે. સંવર’ શબ્દ સમૂ પૂર્વક પૃ ધાતુથી બનેલું છે. સમ પૂર્વક ધાતુનો અર્થ રોકવું–અટકાવવું થાય છે. કર્મ બંધાતું, અટકે તે સંવર, સંવર એટલે ઈદ્વિ તથા મનની વાસના ઉપરને સંપૂર્ણ જય. મુક્તિ પથનો સાચે અને સચોટ માગ સંવર છે. જ્યાં સંયમ છે ત્યાં સંવર છે. જ્યાં સંવર છે ત્યાં આશ્રવ માર્ગ બંધ થવાથી કમ બંધન પણ નથી અને જ્યાં આવતા કમેને રોકી લીધાં ત્યાં જૂનાં કર્મોની નિર્જરા થતા વાર લાગતી નથી. જ્યાં નિરા છે ત્યાં અવશ્ય મોક્ષ છે. અને મેક્ષમાં અવ્યાબાધ અનંત સુખ જ છે. જૈન ધર્મમાં પ્રધાનતા પુરુષાર્થની છે. કમ બાંધવું કે છોડવું એમાં માણસ માત્ર સ્વતંત્ર છે એટલે જુદી જુદી યોનિઓમાં ભટકવું અગર ભટકવામાંથી કાયમ માટે કેમ મુક્ત થવું, એ આપણા પેતાના હાથની વાત છે.
લેસ્યાનું સ્વરૂપ અને સમજણ (પાન ૩૩ અને ૨૯૬). પણ આ ગ્રંથમાં સરસ રીતે સમજાવવામાં આવ્યા છે.. આત્માની સાથે કર્મ પુદ્ગલેને ચટાડનાર જે વસ્તુ, તેનું નામ લેશ્યા, થર્મોમીટર વડે જેમ શરીરની ઉષણતાનું માપ - સમજી શકાય છે એમ વેશ્યાની સમજણથી માણસ પોતાના મનનાં અધ્યવસાય સમજી તેનું સ્વરૂપ પણ સમજી શકે = = =