________________
પીઠા કે હિંસા એ નિજ આત્માની ખડા કે હિંસા માનવી નઈએ.
એ આચારાંગસૂત્રમાં જ પછી કહ્યું છે કે-“હું આત્મન ! તું જે છોને મારવા વગેરેને વિચાર કરે છે, તે તું જ છે.” અર્થાત પરના અહિતાદિને વિચાર તે પિતાના જ અહિતાદિને વિચાર છે. કારણ કે-તને થાય છે, તેમ કઈ મારનાર વગેરેને જોઈને અન્ય જીવોને પણ દુઃખ-દ્વેષ પ્રગટે છે. આ રીતે પરપીડા-હિંસાદિ કરનારને ભયંકર પાપકર્મોને બંધ થાય જ છે. અને પાપકર્મો કરનારને કર્મસત્તા ઓછામાં ઓછી દશગુણી અને ઉત્કૃષ્ટથી અનંતગુણી પણ દુઃખદ સવ રક્ષર છે.
એમ આત્મસમદશિત્વ ભાવથી ચિત્તમાં સર્વ છની હિતચિંતારૂપ મૈત્રીભાવ અને સર્વનાં દુખોને દૂર કરવાની શુભ ભાવનારૂપ અનુકંપા પ્રગટ થાય છે.
એ જ રીતે ગુણી આત્મા પ્રત્યે પ્રમેહ, આદર, બહુમાન, એ પણ નિજ ગુણનું જ બહુમાન છે. અવિનીત પ્રત્યે તેના દેશની ઉપેક્ષા પણ આપણામાં ક્ષમા – માધ્યષ્યને ઉત્પન્ન કરે છે, તેથી જ અન્ય છ પ્રત્યે કરેલા અપરાધની ક્ષમા માગવા-મેળવવાના આપણે અધિકારી બનીએ છીએ.
એમ સર્વ જી સાથે સહશતાના વિચારથી મૈત્રી, અનુપ વગેરે સહજ રીતે ઉત્પન્ન થવા લાગે છે.