________________
... સુમન ! બીજાની પાસેથી કંઈ મેળવવું હોય તો તેની , ઈછાને અનુસરવું પડે છે, તેમ શાસ્ત્રગત રહસ્યો મેળવવા શાસ્ત્રોને સમર્પિત થવું પડે છે, તેના પ્રત્યે બહુમાન ધરાવીને શંકાદિ દેથી દૂર રહી તત્ત્વને શોધવાં પડે છે. તે
એ માટે સુમન ! શાસ્ત્ર પ્રણેતા પ્રત્યે ઘણે અસદુભાવ જોઈએ, તેઓના ઉપકારોને ઓળખી તેઓ પ્રત્યેની કૃતજ્ઞતાથી હૈયું ભરી દેવું જોઈએ.
- 1 સુમન ! અનુપ્રેક્ષા પછી પાંચમે સ્વાધ્યાય ધર્મકથા છે. અનુપ્રેક્ષા સ્વઉપકારક છે, જ્યારે ધર્મકથા સ્વ–પર ઉપકારક છે, એ કારણે સ્વાધ્યાયને એ સર્વશ્રેષ્ઠ અને છેલ્લો પ્રકાર છે.
સુમન ! અનુપ્રેક્ષાનું બળ પ્રગટયા પછી જ ધમકથાને વાસ્તવિક અધિકાર પ્રાપ્ત થાય છે. ધર્મકથામાં અનુપ્રેક્ષા ઉપરાંત બીજા પણ ઘણુ ગુણેની જરૂર રહે છે. કારણ કે અનુપ્રેક્ષા રોગના નિદાન જેવી છે અને ધર્મકથા ઔષધ આપવા જેવી છે. ઔષધ આપવામાં રેગીના શરીર ઉપરાંત બીજી પણ અનેક બાબતેને સમજવી પડે છે. એ માટેનાં પુસ્તકે હતાં નથી. જગતના પ્રાપ્ત થએલા અનુભવોથી તે સમજી શકાય છે.
સુમન ! ધર્મકથામાં પણ એમ જ છે. ધર્મકથકે શ્રોતાને સર્વ પ્રકારે સમજ પડે છે. તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સાથે છેતાની બુદ્ધિ, રુચી, સંગ, સમ્પત્તિ, વગેરે અનેક બાબતોનો ખ્યાલ રાખવો પડે છે.
: : : સુમન! દરજી જેમ કપડું સીવવામાં સેય કાતર એનેને ઉપયોગ કરે છે, તેમ ધર્મકથામાં ખંડન-મેડને ઉભય પદ્ધતિની
૧૭