________________
રહ્યો છે. મને ઊંચે લઈ જવાના–સુખી કરવાના પ્રયત્ના તે કરે જ છે.
એ
સુમન ! એ રીતે ધમને નહિ પામેલા જીવાનું પણ રક્ષણ અન્ય જીવોના ધર્મથી થાય છે. શાસ્રા કહે છે કે-એક પર્યાપ્તા-જીવની નિશ્રાએ બીજા અસંખ્યાતા અપર્યાપ્તા જીવા જીવે છે. લેાકમાં પણ આપણે જોઇએ છીએ કે—એક પુણ્યવતના પુણ્યના પ્રભાવે અનેક નિપુણ્યક જીવા જીવતાં ડાય છે. એક શ્રી જિનેશ્વરદેવની સિદ્ધ અહિંસાના પ્રભાવે જાતિવૈરવાળા જીવા પણ વેર ભૂલી જાય છે. શ્રી જિનેશ્વરદેવના પુણ્યપ્રામલ્યથી પ્રગટેલા અતિશયેાથી સવાસે ચેાજન સુધી ઉપદ્રવેા તળે છે, રાગ–મારી–મરકી વગેરે થતાં નથી, વગેરે. એક આત્માના ધમ થી અન્ય આત્માઓને થતા ઉપકારાનાં દૃષ્ટાન્તા છે. આ કારણે જ્ઞાનીભગવ'તા કહે છે. કે-ધમ અનાથના નાથ છે, અબ ના બંધુ છે, અમિત્રના મિત્ર છે અને સમગ્ર વિશ્વ છે પ્રત્યે વાત્સલ્ય ધરાવે છે. જીવ અજ્ઞાન અને મેાહથી આપત્તિ સજે છે અને ધમ તે આપત્તિઓને દૂર કર્યાં જ કરે છે.
સુમન ! જીવ ભલે ગમે તેવા અપરાધ કરે અને ગમે તેવી આપત્તિ સજે, પણ ધમ એ જીવામાંથી ઓછામાં ઓછા છ મહિને એક આત્માને તેા પૂણ્ સુખી કરે જ છે; અર્થાત્ છ મહિને પેાછામાં ઓછે. એક જીવ તા માને પામે જ છે.
સુમન ! સૂર્યની સામે ધૂળ ફેંકનારની આંખેા ભલે ધૂળથી ભરાય, સૂર્યાં તે તેને પ્રકાશ જ આપે છે. એમ અજ્ઞાની મૂઢ
૬૫