________________
કષ્ટ આપવારૂપે અનુચિત નહિ, પણ પરાપકાર કરવારૂપ તે શિષ્ટાચાર કહ્યો છે.
એ રીતે સુમન ! તે મજુર પણ વિશ્વવ્યવસ્થાને, ધમ મહાસત્તાને અને તેના શાશ્વત નિયમરૂપ આય આચારાનેકન્તુ ચેાને સમજે અને તેથી પૂર્વે મે' ધમ મહાસત્તાની વિશ્વ વ્યવસ્થાના ભંગ કરવારૂપ તેના નિયમરૂપ આચારાનું પાલન કરવામાં કરેલી ભૂલના ફળરૂપે આ રિદ્રતા, હલકુ જીવન વગેરે મને મળ્યુ છે, માટે તેના પ્રાયશ્ચિત્તરૂપે વત્ત માનમાં મારી અવસ્થાને ઉચિત શ્રીમંતની સેવાદ્વારા તે ભૂલ મારે સુધારવી જોઈએ, મારા અહંકારને તજવા જોઈએ, દીનતા તજીને કત્તવ્ય બજાવવુ. જોઈ એ અને નીતિપૂર્વક બીજાની સેવા-મજુરી કરવી જોઈ એ, એમ સમજીને મજુરી કરવારૂપ કત્તવ્યપાલન કરે, તે તેને પણ સદાચાર મનાય છે.
સુમન ! જગતમાં સદાચાર તરીકે મનાતા લૌકિકલેાકેાત્તર સ વ્યવહારા સેવ્ય-સેવક ભાવરૂપ હાવા છતાં તત્ત્વથી તે સેવારૂપ છે-પરાપકારરૂપ છે. સેવા કરનાર જેમ સેવ્યની સેવા કરે છે, તેમ સેભ્યપદે રહેલા સેવા લેવા છતાં સેવકનું હિત કરી શકે છે. માત્ર આ વ્યવહારાનુ સૌ ઓછા-વત્તા પ્રમાણમાં પાલન કરવા છતાં, તેમાં રહેલા સ્વ–પરહિતના આ પરમાર્થ ને ન સમજવાથી અને અજ્ઞાનને કારણે કેવળ સ્વાર્થ. વૃત્તિમાં ડૂબેલા હૈાવાથી, માનવભવ પામવા છતાં મેામ વર્ગ તેનુ સાચું" ફળ મેળવી શકતા નથી.
સુમન ! એક શ્રીમ'ત અને મન્નુરના પારસ્પરિક વ્યવહારમાં જેમ આ આધ્યાત્મિક તત્ત્વ રહેલું છે, તેમ રાજ