________________
શાસ્ત્રના પઠન-પાઠન વગેરેમાં સદાચારને પ્રાપ્ત કરવા-કરાવવાનું ધ્યેય ન હોય, તો તે તત્ત્વથી ભૂતની ઉપાસના જ નથી. એથી તને સમજાશે કે-શ્રતની-જ્ઞાનની નાની-મોટી સઘળી ઉપાસના, એ તત્વથી સદાચારની જ ઉપાસના છે અને તેથી તે શિષ્ટાચારપ્રશંસારૂપ છે. - સુમન ! માક્ષસાધનામાં ત્રીજો નંબર ચારિત્રને છે. આ ચારિત્ર એટલે સદાચારનું પાલન ! અને તેના પાલનપૂર્વક બીજા ને સદાચારનું દાન કરવાને પુણ્ય-પવિત્ર પ્રયત્ન, એમ ચારિત્ર પણ સદાચારની પ્રશંસારૂપ છે જ. - સુમન ! એ રીતે મોક્ષપ્રાપ્તિના ઉપાયરૂપ આત્માના દર્શન–જ્ઞાન અને ચારિત્રગુણેની આરાધના તત્વથી શિષ્ટાચારની માનસિકી, વાચિકી અને કાયિકી પ્રશંસારૂપ છે અને તેથી મિક્ષની સાધના માટે શ્રી જિનેશ્વરાએ સ્થાપેલું શ્રી જિનશાસન પણ તત્ત્વથી શિષ્ટાચારનું પ્રશંસક છે.
સુમન ! મૃષાવાદ, લહ, અભ્યાખ્યાન, પશૂન્ય, પર૫રિવાદ અને માયામૃષાવાદ-એ છ દેષ અસદાચારના પિષક અને સદાચારના ઘાતક-નિંદક હેવાથી તેને પાપસ્થાનકે કહ્યાં છે. પુણ્ય પ્રાપ્ય છવાઈન્દ્રિયનું ફળ શિષ્ટાચારની પ્રશંસા કરવી તે છે અને તેનું પાપ અન્ય જીવોને સદાચાર પ્રત્યે અનાદર જન્મ-અસદાચારને પક્ષ વધે તે રીતે બેલવું તે છે. એ જ કારણે સુમન ! ચારિત્રની માતા તરીકે વર્ણવેલી અષ્ટપ્રવચનમાતામાં ભાષાસમિતિ અને વચનગુપ્તિનું વિધાન કરી જહુવાઈન્દ્રિયને પુણ્યાનુબંધી પુણ્યનું સાધન બનાવવાની વ્યવસ્થા