________________
એ રીતે સુમન ! તું જેમ જેમ ચિંતન કરીશ, તેમ તેમ ગૃહસ્થના સામાન્યધર્મરૂપે ઉપદેશેલી માર્ગનુસારિતા અને તેના પ્રત્યેક પ્રકારોમાં રહેલી મેક્ષપ્રદાયક શક્તિઓને તેને ખ્યાલ આવશે, તેમજ તે પછી ધર્મ આરાધનનું પવિત્ર સત્ત્વ પ્રગટશે.
સુમન ! શિષ્ટાચારપ્રશંસાને પુણ્યાનુબંધી પુણ્ય સાથે કે સંબંધ છે, વગેરે વાત આપણે હવે પછી વિચારીશું.
૧૦૯