________________
સાનાની ખેડીતુલ્ય છતાં સેાનાના કડાની જેમ લેાકને ગમે છે અને તેથી લાક તેના આદર કરે છે. એમાં કારણ એ છે કેએડીરૂપ છતાં સેાનાનુ` કડુ' જીવનેાપયેાગી બને છે. તેમ પુણ્યકમ જીવને જીવનસામગ્રી આપે છે, પાપથી મુક્ત કરે છે અને આખરે આત્માને સવ અંધનેાથી મુક્ત કરીને પાતે પણ છૂટી જાય છે. આવા પુણ્યને જ જ્ઞાનીઓએ ઉપાય કહ્યું છે.
સુમન ! એવા પણ દુજના હાય છે કે-જેએ સજનના લેખાશમાં રહીને દુર્જનનુ કામ કરી લેાકેાને ઠગે છે. તેમ એક પુણ્ય એવુ પણુ હાય છે, કે જેદેખાવમાં પુણ્ય છતાં જીવને પાપને પક્ષકાર અનાવી, અનેક પાપાચરણેા કરાવી, તે દ્વારા અનેકવિધ પાપકમના બધ કરાવી પેાતે ખસી જાય છે અને એના વિશ્વાસે પડેલા જીવ દુઃખી થાય છે. એવા પુણ્યને જ્ઞાનીએએ ઉપાદેય માન્યું નથી, કિન્તુ તત્ત્વથી પાપ માન્યું છે.
સુમન ! મિત્રા એ પ્રકારના હાય છે. એક મિત્ર ઉપકાર કરીને સુખસામગ્રી પ્રાપ્ત કરાવી, પછી ‘રખે, પેાતાને તેનેા પ્રત્યુપકાર લેવાને પ્રસગ આવી પડે’-એવા ભયથી ભાગી જાય છે. આવા મિત્રને ધમિત્ર કહેવાય છે, બીજો એવા પણ મિત્ર હાય છે, કે જે ઉન્માર્ગે ચઢાવી, ધન-સંપત્તિ વગેરે સુખસામગ્રીને પાપાચરણ દ્વારા દુરુપયેાગ કરાવી દરિદ્ર બનાવીને, પછી રખે મારે સેવા આપવી પડે-એ ભયથી ભાગી જાય છે. આવા મિત્રને પાપમિત્ર કહેવાય છે.
એ રીતે સુમન ! પુણ્ય પણ એક ધમિત્રની જેમ ઉપકારક અને ત્રીજું પાપમિત્રની જેમ અપકારક હાય છે. જે ઉપકારક છે તેને શાસ્ત્રકારે એ પુણ્યાનુખંધી પુણ્ય કહ્યું છે
૧૧૧