________________
સુમન ! શસ્ત્રોમાં કહેલા પ્રણિધાન-પ્રવૃત્તિ વગેરે વાંચ આશયે પૈકી પાંચમા વિનિયોગ આશયને જ એક પ્રકાર, આ શિષ્ટાચારની પ્રશંસા છે. પ્રશંસા દ્વારા અન્ય જીવોને તે તે ગુણે પ્રાપ્ત કરાવી શકાય છે.
સુમન ! પિતે ગુણી બનવા છતાં જે બીજાને ગુણી બનાવવા પ્રયત્ન કરતો નથી, તે સાચે ગુણવાન નથી, માટે ગુણ આમાએ પણ પરહિત માટે સદાચારની પ્રશંસા કરવી, એ કત્તવ્ય જ નહિ, ન્યાય પણ છે, પ્રશંસા ન કરવી તે અન્યાય છે.
- સુમન ! સામાન્ય લેક તે સજજને જે કરે તે કરવા પ્રેરાય છે. કહ્યું પણ છે કે-“માનનો ચેન : સંસ્થા મોટા માણસે જે માર્ગે ચાલે તે માગ ! લેકસ્વભાવ બહુધા અનુકરણશીલ હોય છે, તેથી મહાજન એટલે સજજનો-સંતો જે કરે કે કહે, તેમ કરવા પ્રેરાય છે, તેથી ધર્મનું એ કર્તવ્ય છે કે તે શિષ્ટાચારનું પાલન કરવું જોઈએ અને તેના પ્રચાર માટે પ્રશંસા પણ કરવી જોઈએ.
સુમન ! વધારે શું કહું ? દુર્ભાગ્યે સદાચાર પ્રત્યે જે પિતાને આદર ન હોય, તે જગતના કલ્યાણ માટે બાહ્ય વૃત્તિથી પણ તેણે સદાચારનું પાલન અને પ્રશંસા કરવી જોઈએ. એમ કરવાથી પિતાને આદર અને આદર પ્રગટવાથી ગુણે પણ પ્રગટ છે. વિશેષમાં અન્ય છે તેનું અનુકરણ કરી હિત સાધે છે.
સુમન ! એથી પણ અધિક વિચારીશ તે સમજાશે કેમાત્ર પોતાના ગુણે પ્રગટ કરવાથી કર્તાવ્ય પૂર્ણ થતું નથી. બીજાને પણ તે તે ગુણે પ્રગટાવવા માટે તેની પ્રશંસા કરવી જરૂરી છે. શ્રી તીર્થકર ભગવંતે પણ પાને સંપૂર્ણ ગુણે પ્રગટ