________________
પરાયણુ ખની, મૈત્રી-પ્રમેાદ-કરુણા તથા માધ્યસ્થ્યભાવના મળે રાગ-દ્વેષ-કામ-કેાધ-મદ્ર-મેાહુ-ઇર્ષ્યા વગેરે અતર`ગ શત્રુએને પરાજય કરી, ઉત્તરાત્તર આત્મશુદ્ધિ કરતા સર્વ ક્રમ થી મુક્તિ પણ થઈ શકે છે.
સુમન ! પાપ દુષ્ટ છે’-એ તેા આબાલવૃદ્ધ સૌ સમજે છે, પણ પુણ્ય દ્રોહ કરે છે એ વાતને વિરલ વ્યક્તિએ સમજે છે. સૌ સામાન્ય રીતે પુણ્યને ઈચ્છે છે અને તે માટે સત્કાર્યો પણ કરે છે. તથાપિ પુણ્યાનુબ'ધી અને પાપાનુબ ધી-એવે ભેદ ન સમજવાને કારણે સત્કાર્ય કરવામાં જરૂરી શુભ ભાવને (ચિત્તશુદ્ધિને ) મહત્ત્વ આપી શકતા નથી. એથી એ સત્કાર્ય થી અંધાએલું પાપાનુબંધી પુણ્ય ઉદય વખતે પાપમિત્રનુ` કામ કરી આત્માને વિશેષ દુ:ખનુ પાત્ર બનાવી મૂકે છે.
હવે સુમન ! તને સમજાશે -સત્કાર્ય કરવાની જેટલી જરૂર છે તેટલી અથવા તેા તેથી ઘણી અધિક જરૂર ચિત્તશુદ્ધિની છે. ચિત્તશુદ્ધિ વિના કરેલુ. પુણ્યકાર્ય પણ પ્રાયઃ પાપમિત્રની ગરજ સારે છે. જ્યારે સયેાગ–સામગ્રીના અભાવે કે પ્રતિકૂળતાએ પુણ્યકાર્ય ન કરી શકાય કે સદાચાર ન પાળી શકાય, તે પણ ચિત્તશુદ્ધિના અને પુણ્યકાર્યાંની કે સદાચારાની અનુમેાદના-પ્રશ ંસા કરવામાં આવે તેા પણ તેથી બધાએલુ પુણ્યાનુબંધી પુણ્ય ધ་મિત્રનું' કામ કરે છે.
સુમન ! જીવને ધર્મના પ્રારંભકાળે જ્યારે ક્ષમાદિ ધર્મો કે મૈત્રી આદિ ગુણા પ્રગટેલા ન હેાય, વિષય-કષાયાનું આક*ણુ હાય અને અહંકાર-ઈર્ષ્યા-દ્રોહ વગેરે પાપાનુ જોર હાય, ત્યારે તે એ પાપવૃત્તિઓના નાશ માટે અને મૈત્રી આદિ
૧૧૩