________________
શુભ ભાવાને પ્રગટાવવા માટે શિષ્ટાચારની પ્રશંસા અતિ અગત્યની છે; કારણ કે તેથી ચિત્તશુદ્ધિ સાથે પુણ્યાનુખ ધી
પુણ્ય પ્રાપ્ત થાય છે.
સુમન ! શિષ્ટાચારાનુ' પાલન ગુણસ્વરૂપ છે અને ગુણુની કે ગુણના લક્ષ્યથી કરેલી ગુણીની પ્રશંસાથી આત્મામાં ક્ષમાઢિ ધમનાં ખીજ વવાય છે. પછી તેના અંકુરરૂપે ચિત્તમાં જયારે મૈત્રી આદિ ભાવેા પ્રગટે છે, ત્યારે તે અનાદિ વિષય-કષાયાના આકષ ણુરૂપ ચિત્તની મલિનતાને દૂર કરી ચિત્તશુદ્ધિ કરે છે. આ ચિત્તશુદ્ધિના ખળે કત્તવ્યનિષ્ઠાથી કરેલાં નાનાં-મોટાં લૌકિક સ કાર્યાં શિષ્ટાચારરૂપ ખની જાય છે અને સ લેાકેાત્તર કાર્યાં ધર્માચરણરૂપ બની ાય છે. આ શિષ્ટાચરણુ અને ધર્માચરણથી ખંધાતું પુણ્ય પુણ્યાનુબંધી બનવાથી, તેના ઉદયે મળેલી ધન-શરીર-કુટુ'ખ વગેરે સઘળી સામગ્રી ધમસામગ્રી બની આત્માને જિનાજ્ઞાને પાલક મનાવી ઉત્તરાત્તર પવિત્ર કરે છે.
એમ સુમન ! ધર્માંના પ્રારભ(આદિ)કાળથી માંડીને ધમ'ની છેલ્લી-ઊ'ચી ભૂમિકાએ પહોંચતાં સુધી સઘળી જીવનસામગ્રીને ધમ સામગ્રી બનાવવા માટે અથવા લૌકિક-લેાકેાત્તર સવ પ્રવૃત્તિઓને ધ સ્વરૂપ બનાવવા માટે પુણ્યાનુબંધી પુણ્યની આવશ્યકતા છે અને તે માટે શિષ્ટાચારની–સદાચારની પ્રશંસા જરૂરી છે.
સુમન ! જેમ દરિદ્રને પ્રથમ ધન મેળવવા માટે ધનિકની સેવા કે તેનું ધન વ્યાજે લઇને ધંધા કરવા પડે છે, તેમ ગુણુદરિદ્ર-નિર્ગુ ણી આત્મા અન્ય ગુણવાનેાની સેવા તથા તેના ગુણુનીસદાચારની પ્રશ સાદ્વારા ધમ સપત્તિની પ્રાપ્તિ કરી શકે છે.
૧૧૪