________________
હિં'સાનેા સંભવ છે, એમ શાકારા કહે છે. એ શાસ્ત્રવચન જાણ્યા પછી કેણુ આત્મવૈરી જીવ ભાગના ક્ષણિક, કૃત્રિમ અને વિરસ એવા સુખને માટે આટલા જીવાની હિંસાનુ` કાય આચરે ? અન્ય જીવાના હિતની ઘેાડી પણ સંજ્ઞાને પામેલા જીવ, પેાતાના ક્ષણિક ભાગ-સુખ માટે થતી આ જાતની ઘેાર હિંસા રૂપ મૈથુનકમને તજવાનું જ પસંદ કરે અને એને માટે પેાતાને એવા પાપમાંથી બચાવવા સારૂ સમર્થ સહાયક સાધનાના સાથ મેળવે.
સુમન ! એવા સહાયકામાં પ્રથમ નબર ઉત્તમ ધર્મગુરુઆને છે. મૈથુનાદિ સર્વ પાપાથી બચવાના ધ્યેયપૂર્વક તેએની નિશ્રામાં જીવનને સંપૂર્ણ સમર્પિત કરનાર સદાને માટે પાપાથી મચી જાય છે, પણ સવ* મનુષ્યેા એટલું સત્ત્વ પામેલા હતા નથી. તેથી અલ્પ સત્ત્વવાળા જીવો ગૃહસ્થ તરીકે જીવવા છતાં, ઉત્તરાત્તર મૈથુનસ’જ્ઞાના પાપથી બચી જાય એ ઉદ્દેશથી યાગ્ય સ્ત્રી-પુરુષના વિધિપૂર્વકના વિવાહની વ્યવસ્થાને અનુસરે છે તેથી આ દેશામાં તે અનાદિકાળથી ચાલી આવી છે. તેને અનુસરનારા પુણ્યાત્માએ પાણિગ્રહણ કરવા છતાં, મૈથુનવૃત્તિને નાશ કરવાની અને બ્રહ્મચર્ય ગુણુને પ્રગટ કરવાની ભાવનાવાળા હાવાથી ચીકણાં પાપકર્માંથી લેપાતાં નથી, કિન્તુ ઉત્તરાત્તર ભાગકના ક્ષય કરી સ ́પૂર્ણ બ્રહ્મચર્યનું સત્ત્વ પ્રગટ કરી શકે છે. જૈન-અજૈન શાસ્ત્રામાં એવા સત્પુરુષાનાં અને મહાસતીએનાં અગણિત ષ્ટાન્તા છે.
સુમન ! જેમ રેગી રાગ પ્રત્યે અણગમા ધરાવી આરાગ્ય મેળવવાના લક્ષ્યથી યાગ્ય ઔષધનુ વિધિપૂર્વક સેવન કરે ત
૧૨૬