________________
ધમ ગુરુઆના ચેમ્મ મળે છે અને તેઓ દ્વારા જીવને ધમ માગમાં પ્રવૃત્ત થવાનું પ્રેરક બળ મળે છે.
સુમન ! આ પુણ્યપવિત્ર સહયોગથી ખાલ્યકાળ સદાચારમય પસાર થવા છતાં, યૌવનવયે કામેાન્માદને વશ બનતાં, અનાદિ અભ્યાસથી જીવ એવા પામર બની જાય છે કે-બાલ્યવયના સંસ્કારે તેમાંના કોઈકને જ ખચાવી શકે છે. પ્રાયઃ સવ જીવા ઇન્દ્રિયેાને વશ બની વિવિધ પાપાને સેવે છે. શાસ્ત્રજ્ઞા કહે છે કે-નિય કામ ચ'ડાળ પડિતાને પણ પીડે છે, અર્થાત્ યૌવનના ઉન્માદની સામે પાંડિત્ય પણ પ્રાય: અકિંચિત્કર બની જાય છે. તે અવસ્થામાં સદાચારનું રક્ષણ કરવા માટે સત્ત્વશાળી પતિ અને પત્ની પરસ્પર સહાયક બની શકે છે. માટે પત્નીને સધમચારિણી અને પતિને આ પુત્ર તરીકે સમેધવામાં આવે છે.
વળી સુમન ! આ વિવાહવ્યવસ્થાના બળે વિષયવાસનાની વૃત્તિને મર્યાદિત બનાવી શકાય છે. જેમ પરિગ્રહવિરમણ, ક્રિશિપરિમાણુ, ભાગેાપભાગવિરમણુ, અનથ વિરમણુ કે દેશા વગાસિક વગેરે વ્રતા દ્વારા અમર્યાદિત પાપવૃત્તિને મર્યાદિત કરી જીવ નિરક પાપવૃત્તિજન્ય કર્મીના નવા અધથી મચી જાય છે, તેમ વિવાહની આ વ્યવસ્થાથી સ્ત્રી સ` પુરુષાની અને પુરુષ સવ* સ્ત્રીઓની અભિલાષાને મર્યાદિત કરી, વિવાહ જેની સાથે થાય તે સ્ત્રી અને તે પુરુષ સિવાયના સઘળા અન્ય સ્ત્રી કે પુરુષાની અભિલાષાથી પચી જાય છે. એમ કામવાસનાની અમર્યાદિત વૃત્તિને મર્યાદિત કરવા માટે વિવાહવ્યવસ્થા સ્વપરહિતકર ઉપાય છે.
૧૨૪