________________
પિતા છે અને ત્રણેય જગતના નાથ છે, તેથી તેઓના શાસનમાં વિશ્વના સમગ્ર જીવેાના હિતનુ* અમૃત છે.
આ કારણે સુમન ! આ કુળમાં જન્મેલા સૌ કોઈ એ આ કુળાની વિવાહવ્યવસ્થાને અનુસરવુ જોઈએ. એ વિવાહવ્યવસ્થા તેના પાલકને સપૂર્ણ બ્રહ્મચારી બનાવવાની ક્ષમતા ધરાવે છે. આય કુળામાં મળેલા જન્મને પણ પ્રાયઃ આય આચારાના પાલન દ્વારા આત્મવિકાસ કરવાની ચેાગ્યતા પ્રાપ્ત કરી હાય તે સફળ કરી શકે છે, તેથી કલ્યાણુના અથી એ
આ વિવાહૅવ્યવસ્થાના પાલનપૂર્વક સપૂર્ણ બ્રહ્મચર્યપાલનની ચેાગ્યતા, સત્ત્વ અને સામગ્રી પ્રાપ્ત કરવાના ધ્યેયથી વિષયાના પાશમાંથી છૂટવાના અભ્યાસ કરવા જોઈએ.
સુમન ! બ્રહ્મચર્ય પાલન માટેના આ અભ્યાસથી-પ્રયત્નથી જીવ પુણ્યાનુબંધી પુણ્યના ભાગી બનીને, એ પુણ્યના મળે સ.પૂર્ણ બ્રહ્મચર્ય પાલનની ચેાગ્યતા, સત્ત્વ અને સામગ્રી પ્રાપ્ત કરી શકે છે અને પરિણામે સ્વ-પરકલ્યાણ સાધી શકે છે.
સુમન ! પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા પુણ્યના આત્મહિતાર્થે સદુપયેાગ કરીને સફળ અનાવવાનુ` સ્થાન આય કુળા છે. ત્યાં જન્મ લેવાથી આય આચારાના પાલનદ્વારા પુણ્યને સફળ કરતા જીવ ઉત્તરાત્તર આત્મવિકાસ દ્વારા સ્વ-પરકલ્યાણુ કરી શકે છે અને આ કુળમાં જન્મ ન મળવાથી કે મળવા છતાં તે કુળના આચારાનુ' યથાયેાગ્ય પાલન કરવાથી, જીવ પૂર્વપાર્જિત પુણ્યના દુરુપયેાગ કરી, પાપના સંચય કરી, ભવચક્રમાં ભટકતા થઈ જાય છે. એમ મહા મુશીખતે મળેલા માનવજન્મને દૂષિત કરી અનથ ની પરપરા સર્જે છે.
૧૩૯