________________
સુમન ! સદાચારને નાડી, તેના પ્રરૂપક તથા પ્રચારકને નાવિક અને પાલકને તરનારા મુસાફા કહી શકાય.
સુમન ! જેમ સઘળાં મનુષ્યે નાવિક કે મુસાફરા બની શકતા નથી, તેમ સર્વ જીવા આચારધમ નું પાલન કરી શકતા નથી, પણ યથાયેાગ્ય આચારધમ નું પાલન કરનાર તેા મનુષ્ય જ હાય છે. એ કારણે જ માનવજીવનની ઉચ્ચતા સૌ કાઈ એ સ્વીકારી છે.
સુમન ! જેમ મુસાફરી નાવડીની સલામતી માટે બેદરકાર અને તે તે સવ મુસાફાના દ્રોહી ઠરે છે, તેમ મનુષ્ય પણ પેાતાના જીવનને યેાગ્ય એવા શકત્ય સદાચારના પાલનમાં બેદરકાર બનવાથી દ્રોહી ઠરે છે. માટે માનવજીવન પામેલા સૌ કાઇએ આચારધર્માંના પાલનની અને રક્ષણુની પેાતાની જવાબદારીને સમજવી જોઇએ અને એનું પાલન-રક્ષણ કરવુ' જોઇએ.
સુમન ! પેાતાના જીવનને અનુરૂપ સદાચારનું પાલન કરવુ' અને અસદાચારના ત્યાગ કરવા, એ જ માનવજીવનનુ મુખ્ય કત્ત વ્યમિ છે. એમ સવ કત્ત ગૈાને સમાવેશ થઈ જાય છે. શાસ્ત્રામાં કહેલા સમગ્ર વિધિનિષેધાતુ તાત્પર્ય એક જ આ કત્તવ્યપાલનમાં રહેલુ છે.
સુમન ! આ કત્તવ્યપાલનરૂપ આચારધર્મના પાલનથી પેાતાને મળેલા દુર્લભ માનવજીવનની સેવા થાય છે. અને જે પેાતે માનવજન્મની આવી નિષ્કલંક સેવા કરે છે તેની સેવા તેના માનવજન્મ કરે છે. એમ સુમન! મનુષ્ય માનવતાની સેવા કરે છે, તેા માનવતા તે મનુષ્યને ઉચ્ચ મનાવે છે. ૧૩૭