________________
અનેક જીવે મત્રી આદિ ભાવાને અને ક્ષમાદિ ધર્મને સિદ્ધ કરી શકયા છે.
સુમન ! જેએ તેવી દાનાદિની શક્તિ-ચેાગ્યતા પામ્યા નથી, તેવા અનેક દેવા અને તિય ચા પણ તેવા સદાચારીએની સેવાભકિત અને પ્રશ'સા-અનુમેાદના વગેરેથી સ્વજીવનને ઉર્ધ્વ - ગામી બનાવી શકે છે. એટલુ' જ નહિ નરકાદિગામી અન્ય જીવા પણ તેઓની દયાનું-અનુગ્રહનુ પાત્ર મની વિશેષ દુઃખાથી-દુગ'તિથી બચી જાય છે. એમ એક સાચા ધી– સદાચારી આત્મા વિશ્વના ઉપકારી બની શકે છે.
એક સાચા સદાચારી મનુષ્યના માલ બનથી સમગ્ર માનવજાતિને પણ કેટલા લાભ થાય છે અને તેનાં માતાપિતાદિ કે જ્ઞાતિજનાને કેવા લાભ થાય છે, તે તા તુ` સ્વયં સમજી શકે તેવુ' પ્રગટ છે.
સુમન આરેાગ્ય માટે પથ્યાપથ્યને વિવેક કરનારા મળી આવશે, ઉત્તમ ધાન્ય નીપજાવવા માટે બીજ અને ક્ષેત્રના ગુણ્ણા જોનારા ઘણા મળશે, રહેવાના મકાનમાં સુખી થવાના ધ્યેયથી તેના ગુણ-દોષને શેાધનારા-સમજનારા પણ મળશે અને ભાવિ સુખ માટે શરીરનાં લક્ષણા વગેરેની આવશ્યકતા માનનારા જડશે, પણ એ સથી અધિક જેની જરૂર છે તેવા ગુણાના આધારભૂત ઉત્તમ સદાચારી સંતતિની પ્રાપ્તિ માટે વર-કન્યાના વિવાહની ઉત્તમ કુળાની શાસ્ત્રીય મર્યાદાના મમ સમજનારા અને પાળનારા બહુ ઓછા મળશે.
સુમન ! પૂર્વકાળમાં આ મર્યાદાનું પાલન આર્યકુળામાં સારૂ' થતું હતું, કે જેથી માનવજાતિની શ્રેષ્ઠતા અખંડ રહી
૨૪