________________
તેના મળે દુરાચારથી ખેંચી જીવનને પવિત્ર બનાવે, એવી બુદ્ધિથી વિવાહ કરવા જોઈ એ.
સુમન ! એ ઉપરાંત પણ વિવાહ કરવામાં અને પક્ષે વૈભવ, વેષ અને ભાષાની સમાનતા, વર-કન્યાનાં ઉત્તમ લક્ષણા, અગાપાંગની અવિકળતા, માતા-પિતા, ધમગુરુ વગેરે પ્રત્યે કૃતજ્ઞતા, પૂજ્યભાવ, વિનય, આજ્ઞાધીનતા તથા વિદ્યા—વય વગેરે બીજા પણ ગુણા જેવા જોઇએ.
સુમન ! આ મર્યાદાપૂર્વક વિવાહ કરવાનાં લૌકિકલેાકેાત્તર વિવિધ ફળેા નીતિશાસ્ત્રમાં તથા ધર્મશાસ્ત્રામાં પણ વણુ વેલાં છે. તેમાં મુખ્ય ફળ શુદ્ધ અર્થાત્ સદાચારિણી (પતિવ્રતા-સતી) પત્નીની પ્રાપ્તિ થાય તે છે. તેવી પત્નીથી સુજાત-ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય તે એનુ બીજી ફળ છે, અને એવા ઉત્તમ પરિવારથી ચિત્તપ્રસન્નતા, ઘરનાં કાર્ડમાં નિવિ નતા, કુલાચાર તથા ધર્માંચારનું રક્ષણ-પાલન, વગેરે ખીજા પણ ઘણા લાભા થાય છે.
.
તેમાં સુમન ! ઉત્તમ પુત્રથી માતા-પિતાર્દિને, જ્ઞાતિજનાને, સમગ્ર મનુષ્યજાતિને અને દેવાદિ અન્ય ગતિવાળા જીવાને પણ કેવા લાભ થાય છે તે સમજવાની જરૂર છે. પૂર્વે આપણે વિચાયુ" હતુ. કે–સદાચાર એ વિશ્વના સ જીવાનુ' અને વિશેષતયા મનુષ્યનું સાચું ધન છે, તેમજ તેના રક્ષણુ અને પાલનથી સર્વ જીવાનુ હિત થાય છે. જીવનમાં ભગાપભ્રાગાદિ સામગ્રી ગમે તેવી અને ગમે તેટલી મળી હાય, પણ તેનાથી સાચા સુખના અનુભવ કરવા તે તે કેાઈ જ્ઞાની વિરલ આત્મા કરી શકે છે. એ માટે આવડત જોઈ એ છે અને
૧૧
2