________________
છે. એના પાલન વિના મૃષાવાદ વગેરે જહુવાનાં પાપથી બચી શકાય તેમ નથી. ત્રતામાં મૃષાવાદવિરમગુરૂપ સત્ય વતનું વિધાન પણ છવાનાં પાપોથી બચી તેને પુણ્યાનુબંધી પુણ્યસ્વરૂપ બનાવવા માટે છે.
સુમન ! અન્ય ઈન્દ્રિયે માત્ર પોતાના શબ્દાદિ વિષયને ગ્રહણ કરી આત્માને તેના ગુણ-દેષનું જ્ઞાન કરાવે છે, જ્યારે જીવા સ્વવિષયનું જ્ઞાન કરાવવા ઉપરાંત પાંચેય ઇન્દ્રિઓથી પ્રાપ્ત થયેલા જ્ઞાનનું બીજાને દાન કરવામાં પણ સાધન બને છે. એ અપેક્ષાએ જીહુવાનું કાર્ય ઘણું મહત્વનું છે અને તત્વથી તે શિષ્ટાચારની પ્રશંસારૂપ જ છે. જેઓ પિતાને પુણ્યથી પ્રાપ્ત થયેલી છઠ્ઠા દ્વારા સદાચારની પ્રશંસા થાય તેવું બેલે છે, તેઓ પુણ્યાનુબંધી પુણ્યના ભાગી બની ઉત્તરોત્તર આત્મવિકાસની અધિકાધિક સામગ્રીને પામી શકે છે અને તેને સદુપયોગ કરી સ્વ–પરકલ્યાણ સાધી શકે છે. | માટે સુમન ! જીવનું કર્તવ્ય છે કે–તેણે પિતાને પુણ્યથી મળેલી છહુવાદ્વારા શિષ્ટાચારની પ્રશંસા કરી અન્ય જીવને શિષ્ટાચારના પક્ષકાર, પાલક અને પ્રચારક બનાવવા જોઈએ.
સુમન ! જેમ શિષ્ટાચારની પ્રશંસાથી અન્ય જીને ઉપકાર કરી શકાય છે, તેમ શિષ્ટાચારના પ્રશંસકને પણ ઘણે લાભ થાય છે. શિષ્ટાચારપ્રશંસા કરનારને એવું પુણ્ય બંધાય છે કે–તેના બળે તે સદાચારને પક્ષ, પાલન અને પ્રચાર કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. આ યોગ્યતા એ જ જીવની ચારિત્રની ચોગ્યતા છે, અને તેના પરિણામે સમ્યગ્દર્શન, જ્ઞાન