SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ એ રીતે સુમન ! તું જેમ જેમ ચિંતન કરીશ, તેમ તેમ ગૃહસ્થના સામાન્યધર્મરૂપે ઉપદેશેલી માર્ગનુસારિતા અને તેના પ્રત્યેક પ્રકારોમાં રહેલી મેક્ષપ્રદાયક શક્તિઓને તેને ખ્યાલ આવશે, તેમજ તે પછી ધર્મ આરાધનનું પવિત્ર સત્ત્વ પ્રગટશે. સુમન ! શિષ્ટાચારપ્રશંસાને પુણ્યાનુબંધી પુણ્ય સાથે કે સંબંધ છે, વગેરે વાત આપણે હવે પછી વિચારીશું. ૧૦૯
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy