________________
જીવમાં તે તે કુળના નિમિત્તે પ્રગટે છે. દરિદ્રતા કે હલકુ કુળ વગેરે અધિક પુણ્ડવાળા જીવાની સેવા કરવાની તથા શ્રીમતાઈ કે ઉચ્ચ કુળ વગેરે અલ્પ પુછ્યવાળા કે દીન-દુઃખી નિપુણ્યક જીવેાની રક્ષા કરવાની પ્રેરણા આપે છે, શક્તિ આપે છે અને નિષ્ઠા પ્રાપ્ત કરાવે છે.
સુમન 1 તેના કુળના બળે ભંગી સૂગ કે સ`કાચ વિના ગટરા સારૂં કરી શકે છે. એ રીતે ક્ષત્રિયકુળના મળે ક્ષત્રિય કત્તવ્યનિષ્ઠ બનીને દુ:ખીચ્છાઓની રક્ષા કરી શકે છે, નિન વગેરે પણ નિનતાના અને લક્ષ્મીવ'ત વગેરેના વિનય વગેરે કરી શકે છે અને શ્રીમત પણ શ્રીમંતાઈના બળે દીન-દુઃખીઆમેનાં દુઃખ ટાળવાની કે હળવાં કરવાની વૃત્તિ તથા તદ્દનુરૂપ પ્રયત્ના કરી શકે છે.
'
સુમન ! એ રીતે કૌટુ'ખિક આચારે પણ પાતાથી વૃદ્ધોની સેવા અને સ્ત્રી-પુત્રાદિ આશ્રિતાની રક્ષા શીખવે છે. એક જ જીવનની વિવિધ અવસ્થાએ પણ એ જ શિક્ષણ આપે છે. બાલ્યાવસ્થા સેવા-વિનય વગેરેથી અને યૌવનાદિ અવસ્થાએ વધારામાં આશ્રિતાની રક્ષાથી કૃતાથ થાય છે..
સુમન ! એ રીતે લેાકાચારા, કુળધર્મો અને ખીજા પણ શિષ્ટાચાર। જીવને સેવા અને રક્ષાનુ' શિક્ષણ, પ્રેરણા તથા સત્ત્વ આપી તેના કત્ત બ્યામાં નિષ્ઠ મનાવે છે અને એ કત્ત જ્યે કરતા જીવ કૃતકૃત્ય બને છે.
સુમન ! તત્ત્વો કહે છે કે-માતા-પિતાઢિ કે દેવ-ગુર્વાદિ પૂજ્યેાની સેવા કરવાથી જીવનમાં સેવાવૃત્તિ પ્રગટ થાય છે
૯૩