________________
શકે છે, માટે શાસ્ત્રકારોએ કાચારને અનુસરવું, કુળધર્મનું પાલન કરવું, એને પણ શિષ્ટાચાર કહ્યા છે. '
સુમન ! એક ભંગી પાસે ગટરને સાફ કરાવવાને આપણે ભાવ કે હક્ક ન કરી શકીએ, પણ તે ગટરને સાફ કરે તેને અયોગ્ય ન માની શકીએ. જે એને યોગ્ય બદલે આપીને તેનું હિત થાય તે રીતે તેના કર્તવ્યમાં તેને નિષ્ઠ બનાવીએ, તે તે આપણે માટે અગ્ય નથી. કારણ કે-પૂર્વજન્મમાં તેણે તેવું કર્મ બાંધેલું હોવાથી આજે તેને ભંગીનું કુળ મથું છે. તેમાંથી મુક્ત થઈ ઉત્તમ કુળમાં જન્મ લેવાની યેગ્યતા, તેને દીનતા વિના એ કર્તવ્ય બજાવવાથી પ્રાપ્ત થાય છે.
સુમન ! અન્ય વોંના આચારો અંગે પણ આ જ ન્યાય સમજવાને છે.
સુમન ! ધર્મ મહાસત્તાના નિયમોનું પાલન કરાવનારી કમસત્તાને વશ જીવ પિતાની યોગ્યતાને અનુરૂપ ભૂમિકાએ ઉપજે છે અને તે ભૂમિકાને ઉચિત કર્તવ્ય કરવાથી તે દુઃખ મુક્ત થઈ શકે છે. પરંતુ અજ્ઞાન જીવ મેહને વશ થઈ તે તે
ઔચિત્યનું પાલન કરતું નથી, તેથી તેનું દુઃખ ટળતું નથી. જ્ઞાનીઓએ આધ્યાન અને રૌદ્રધ્યાનને દુષ્ટ કહ્યાં છે તેનું કારણ પણ એ જ છે.
સુમન ! એને અર્થ એ નથી કે--કર્મસત્તાને ઉપાદેય માનવી. જેમ તત્ત્વથી કમબંધનરૂપ છે, આત્માની સ્વતંત્રતામાં બાધક છે, પણ ઔષધ દુઃખદાયી છતાં રેગી અવસ્થામાં તેને ઉપયોગ કરવાથી અને પરેજી પાળવાથી રોગમુક્ત થઈ