________________
પણ સાએબી ધગેરે કઈ મારૂં મળ્યું છે, તે પૂર્વે શિષ્ટાચા૨નું પાલન કર્યાને જ પ્રભાવ છે.
એ રીતે સુમન ! વર્તમાનમાં પણ આપણે શિષ્ટાચારની કૃપાથી જીવીએ છીએ. જે દુનિયામાંથી શિષ્ટાચારે મટી જાય અને દુરાચારનું સામ્રાજ્ય હતું, તે એવો ઉલ્કાપાત પ્રગટે કેકોઈ સુખે ખાઈ પણ શકે નહિ. ત્રણેય કાળમાં-ત્રણેય લેકમાં જેટલે અંશે શિષ્ટાચારનું પાલન નબળું પડે, તેટલે અંશે દુખની વૃદ્ધિ થાય છે.
સુમન ! આજનો માનવી જે વિવિધ કટ ભેગવી રહ્યો - છે, તે કષ્ટો શિષ્ટાચારરૂપ કર્તવ્યપાલનની સ્વ૫રની જવાબદારીને ભૂલીને અસદાચારોનું સેવન કરવાનું પરિણામ છે. એમ
છતાં સુમન ! અજ્ઞાન અને મેહની નાગચૂડમાં ફસાએલો - માનવા જેમ પોતાના પાલકને દ્રોહી બને, તેમ તે શિશ્મચારે વિધી અનતિ જાય છે. તુચ્છ એવા કૃત્રિમ સુખના લેશતી પાછળ ઘેલા બનીને, તે પિતાના સાચા પાલક અને રક્ષક એવાં અહિંસા, સત્ય, નીતિ, બ્રહ્મચર્ય, “શીયળ, ઔદાર્ય, પેરેપકાર, દાન, દયા, ક્ષમા, વિનય, સરળતા, સંતેષ વગેરેનું " અપમાન કરી રહ્યો છે; ઉપરાંત જીવનું સર્વસ્વ હરણ કરનારા અને દુઃખની ખાડીમાં ફેંકનારા હિંસા, અસત્ય, અનીતિ, અબ્રહ્મ, લેભ, કાપેય, કેધ, કલહ, ઈર્ષ્યા, અસૂયા, અહંકાર, કૂડકપટ અને ક્રૂરતા વગેરે અસાચારને પક્ષકાર બની રહ્યો છે. તે કાળે તેને શિષ્ટાચારનું મહત્વ સમજાવવા માસા કથ્વી અને તેને સન્માર્ગે વાળો, તે અતિ આવશ્યક છે.