________________
[૧૪]
સુમન ! “શિષ્ટાચારની પ્રશંસા –એ એક એવો ગુણ છે કે–તેનું ચિંતન જેમ અધિક થાય, તેમ તેનું મહત્ત્વ અધિકાધિક સમજાય છે.
તું જાણે છે કે–વિશ્વના સકળ જીવોમાં શ્રી અરિહંતદેવોને આત્મા ઉત્તમોત્તમ હોય છે, આરાધનાના ફળરૂપે તેઓને સર્વશ્રેષ્ઠ શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિ થાય છે અને આ તીર્થંકરપદનું શ્રેષ્ઠતમ કાર્ય શાસનની સ્થાપના છે. એથી એમ સ્વીકારવું જ પડશે કે-શ્રી જૈનશાસન એ વિશ્વમાં એવું કલ્યાણપ્રદ શાસન છે કે–તેની તુલનામાં કઈ ન આવે.
સુમન ! આવા કલ્યાણપ્રદ-સર્વશ્રેષ્ઠ શ્રી જૈનશાસનને ઉદ્દેશ કેવળ અને સદાચાર પળાવવાને અને પ્રચારવાને છે. જે તેના સર્વ વિધિ-નિષેધ આચારનું આદાન-પ્રદાન કરવાકરાવવા અને અમેદવાની પ્રેરણા આપે છે, તે આચાર એ વિશ્વની કેટલી મૂલ્યવાન વસ્તુ છે, તે તારે સમજવું જોઈએ.
સુમન ! આચારના પાલન અને પ્રદાન વિના મુક્તિના પશે પ્રયાણ કરવું કઈ રીતે શક્ય નથી, માટે તે એક્ષવાગરૂચ સમ્યગ્દશન-જ્ઞાત અને ચારિત્ર એ આભાના ત્રણેય