________________
કારણે છે. મનુષ્યમાં પણ જે ઉચ્ચ કુળ વગેરે પામ્યા છે, તેની જવાબદારી અન્ય મનુષ્યાની અપેક્ષાએ અધિક છે. અને તેમાં પણ સવ જગતનુ કલ્યાણ કરનાર શ્રી વીતરાગદેવનુ શાસન જેને મળ્યું છે, તે સવ ધી એ કરતાં અધિક પુણ્યવાન હાવાથી શિષ્ટાચારપાલનની અને પ્રચારની જવાબદારી તેની ઘણી વધારે છે. એ કારણે શ્રી જૈનદશનમાં શ્રાવકના અને સાધુના આચારાના પાલન ઉપર ઘણેા ભાર મૂકાયેા છે.
સુમન ! વાચકપ્રવર શ્રી ઉમાસ્વાતિજીએ તરવાથ જેવા ગ'ભીર અને સમાન્ય ગ્રન્થની આદિમાં ‘સભ્ય નર્શન-જ્ઞાન-પાકિ રાશિ મેણમાળ : ' – એ સૂત્રથી જે મંગલ કર્યુ” છે અને સમ્ય ગ્દર્શન-જ્ઞાન તથા ચારિત્રની જે ઉપાદેયતા જણાવી છે, તેની સાથે શિષ્ટાચારપાલનના અને પ્રશ'સાના કેવા ગાઢ સબંધ છે, તે હવે પછી વિચારીશું.
5
3