________________
[૧૩]
સુમન ! શિષ્ટાચાર એ જગતમાં સર્વ આસ્તિકદર્શનમાન્ય સાધારણ ધર્મ છે, સવ ધમ'ની ભૂમિકા છે, આત્મધમ રૂપી કલ્પવૃક્ષનુ બીજ છે, લૌકિક-લેાકેાત્તર સર્વ સુખાને આધાર છે, જીવાનેા રક્ષક છે, ગુણ માત્રના પિતા છે, સવ દુઃખામાંથી છૂટવાના અનન્ય અસાધારણ ઉપાય છે, અથવા જીવ માત્રના સાચા પ્રાણ છે. એમ જીવનું જે કંઈ હિતકર કહા, તે શિષ્ટાચારનુ પાલન છે. એને માતા કહા, પિતા કહા, મધુ કહા, મિત્ર-કહા, સર્વ વિદ્યાની વિદ્યા કહા, કે સર્વ પ્રકારનું ધન કહેા, જીવનું સર્વસ્વ એક જ શિષ્ટાચારનુ' પાલન છે.
સુમન ! ત્રણેય કાળમાં જીવનું હિત કરનાર શિષ્ટાચારને જગતમાં જીવંત રાખવા, એ જ એક મનુષ્યનુ કન્તવ્ય છે. સવ કત્તયૈાનુ' તે એક કત્તવ્ય છે, તેથી તેની પ્રશ`સા કરવી અનિવાય છે, કારણ કે-શિષ્ટાચારનું દાન કરવાને અને તેનું પાલન અખંડ રાખવાના ઉપાય એક જ તેની પ્રશ'સા છે.
સુમન ! પેાતાના કે બીજાઓના શિષ્ટાચારના પાલને આપણા ઉપર વિવિધ અને વિશિષ્ટ ઉપકારા કર્યાં છે, તેથી તેની સેવા અથવા તેને જીવંત રાખવાનેા વિધિપૂર્વકના યથા
望